Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટ:  25 ફેબ્રુ.ના રોજ બેડી માર્કેટ યાર્ડ ખાતે યોજાશે ગરીબ કલ્યાણ મેળો

Gujarat/આજથી તમામ કોર્ટમાં ફિઝિકલ હિયરિંગ, હાઇકોર્ટ સહિત તમામ કોર્ટમાં ફિઝિકલ હિયરિંગ, કોરોનાના કેસ વધતા ફિઝિકલ હિયરિંગ કરાઇ હતી બંધ, મહત્વના કેસમાં થતુ હતુ ઓનલાઇન હિયરિંગ

Gujarat/રાજ્યમાં આજથી ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ, કોરોના કેસ ઘટતા રાજ્ય સરકારે લીધો છે નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હવે ઓનલાઇન અભ્યાસ બંધ, વિદ્યાર્થીઓને ઓનલાઇન વિકલ્પ ન મળતા કચવાટ, વિદ્યાર્થીઓની હાજરી પણ ગણવામાં આવશે

Gujarat/21 ફેબ્રુઆરીએ પર્યાવરણ સુરક્ષા પરિસંવાદ, મુખ્યપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન, સાયન્સસીટી અમદાવાદમાં પરિસંવાદ, શિક્ષણમંત્રી વાઘાણી અતિથિ વિશેષ તરીકે રહેશે, ક્લાઇમેટચેન્જ વિભાગના મંત્રી કિરીટસિંહ રહેશે હાજર, સવારે 9 કલાકે પરિસંવાદનો પ્રારંભ

Gujarat/રાજકોટના વીરપુરમાં સમૂહ લગ્નને લઇને હોબાળો, આવતી 6 માર્ચે યોજવાના હતા સમૂહ લગ્ન, આજે બેઠકમાં આયોજક હાજર નહિ રહેતા હોબાળો, 64 જેટલા યુગલના સમૂહ લગ્ન થવાના હતા, લગ્ન માટે વર કન્યા પાસેથી 17 હજાર લીધા હતા, આયોજક અનિલ સરવૈયા રૂપિયા લઇ ફરાર, પરિવાર વારજનો પોલીસ સ્ટેશન ફરિયાદ માટે પહોંચ્યો

Gujarat/રાજકોટના બ્રહમસમાજ વિવાદ ચૂંટણીનો મામલો, પ્રારંભમાં વિવાદ બાદ સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ, રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે પંકજ રાવલ વિજેતા, મહામંત્રીમાં પ્રદીપ જોષી વિજેતા, કારોબારીમાં અમિત ખીરા અજય રાવલ વિજેતા

Gujarat/પાકની નાપાક હરકત આવી સામે, માંગરોળની 2 બોટો સહિત 5 બોટોનું અપહરણ, 30 માછીમારોનું પાક મરીન એજન્સીએ કરાયું અપહરણ, અત્યાર સુધી 1200થી વધુ બોટોનુ અપહરણ, અત્યાર સુધી 600થી વધુ લોકોનો અપહપણ, છેલ્લા 25 દિવસમાં 20 બોટ અપહરણ, છેલ્લા 25 દિવસમાં 120 માછીમારોનું અપહરણ

Gujarat/યુક્રેનમાં ભારતીય એમ્બેસીની એડવાઇઝરી, ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેન છોડવા સૂચન, યુક્રેનમાં યુદ્ધનો તણાવ વધ્યો-ભારતીય એમ્બેસી, સમયસૂચકતા સાથે યુક્રેન છોડવાના આદેશ, કિવમાં હજુ પણ ભારતીય વિદ્યાર્થીઓની મોજુદ

Gujarat/બનાસકાંઠામાં આગડીયા ચોરીનો મામલો, LCBએ 3 આરોપીઓનો રાજસ્થાનથી ઝડપ્યા, 10 દિવસ અગાઉ એસટી બસમાંથી થઇ હતી ચોરી, અઢી કરોડના સોનાની થઈ હતી ચોરી, 1 આરોપી બનાસકાંઠાનો અને 2 આરોપી રાજસ્થાનનો

Gujarat/બનાસકાંઠામાં આગડીયા ચોરીનો મામલો, LCBએ 3 આરોપીઓનો રાજસ્થામથી ઝડપ્યા, 10 દિવસ અગાઉ એસટી બસમાંથી થઇ હતી ચોરી, અઢી કરોડના સોનાની થઈ હતી ચોરી, 1 આરોપી બનાસકાંઠાનો અનો 2 આરોપી રાજસ્થામનો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy