Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/બનાસકાંઠામાં આગડીયા ચોરીનો મામલો, LCBએ 3 આરોપીઓનો રાજસ્થામથી ઝડપ્યા, 10 દિવસ અગાઉ એસટી બસમાંથી થઇ હતી ચોરી, અઢી કરોડના સોનાની થઈ હતી ચોરી, 1 આરોપી બનાસકાંઠાનો અનો 2 આરોપી રાજસ્થામનો

Gujarat/અમદાવાદ જિલ્લા પંચાયતમાં વધુ એક કૌભાંડ, અંદાજે 11 લાખનું કૌભાંડ હોવાનું આવ્યું સામે, શિક્ષણ બાદ ખેતીની સહાય બાબતનું કૌભાંડ હોવાની આશંકા, માંડલ TDOએ DDOને પત્ર લખી કરી જાણ, વર્ષ 2017 – 18 દરમિયાન વાઉચર વગર ચૂકવાયા નાણાં, 3 વખત વાઉચર વગર ચૂકવાયા નાણાં, SDRFથી ચૂકવાતી સહાયમાં કૌભાંડની આશંકા

Gujarat/અમદાવાદ બ્લાસ્ટ પર બોલ્યા PM મોદી, સમાજવાદી પાર્ટી પર PM મોદીના પ્રહાર, સપાના સિમ્બોલ સાયકલ પર રાખ્યા હતા બોમ્બ, હેરાન છું કે સાયકલ પર કેમ પ્લાન્ટ કર્યા હશે બોમ્બ, વોટબેંક માટે આતંકીઓ સાથે રાખ્યા હતા સંબંધ, ભારતને તબાહ કરનારાઓને કોર્ટે આપી સજા, યુપીના હરદોઈમાં બોલ્યા PM મોદી, કેટલાક પક્ષો આતંકીઓ પર છે મહેરબાન

Gujarat/હાર્દિક પટેલનો મોટો દાવો, કુંવરજી બાવળિયા કૉંગ્રેસમાં આવશે, હકુભા સહીતના નેતાઓ ભાજપ છોડશે, જયરાજસિંહના કૉંગ્રેસ છોડવા પર મૌન, હાર્દિક પટેલનું રહસ્યમયી મૌન, જયરાજસિંહ કૉંગ્રેસના સારા પ્રવક્તા હતા, રાજ્ય સરકારથી ઘણાં મુદ્દે જનતા કંટાળી

Gujarat/રાજકોટઃ હાર્દિક પટેલની પ્રેસ કોન્ફરન્સ, જયરાજસિંહના ભાજપમાં જોડાવા મુદ્દે નિવેદન, જયરાજસિંહ કોંગ્રેસના સારા પ્રવક્તા હતા, કોંગ્રેસ છોડી ગયેલા લોકોની શુ હાલત છે લોકો જાણે, રાજ્યના ઘણા મુદ્દાઓથી જનતા કંટાળી ગઇ છે, જયરાજસિંહ પક્ષ છોડીને ગયા તેની પર કાંઇ કહેવું નથી

Gujarat/700 કરોડના GST કૌંભાંડનો મામલો, GST કૌંભાંડમાં નયન પટેલ ફરાર, નયન પટેલની ધરપકડ માટે પહોંચી GST ટીમ

Gujarat/2019માં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ, સૌરાષ્ટ્ર- કચ્છ બ્રહ્મ સમાજમાં કુલ 1700 મતદારો, કશ્યપ ભટ્ટએ ચૂંટણી અધિકારી ઉપર કર્યો આક્ષેપ, એક જૂથ ચૂંટણી સ્થગિત કરવાની કરી રહી છે માંગ, ત્યારે બીજો જૂથ ચૂંટણી યથાવત કરવા કરી રહી છે માંગ

Gujarat/સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ચૂંટણીમાં વિવાદ, પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં, પંકજ રાવલ, મોહનીશ જોશી, કશ્યપ ભટ્ટ ઉમેદવાર, વિજય રૂપાણી-C.R. પટેલ જૂથ સામસામે, એક જૂથ દ્વારા ચૂંટણી બહિષ્કારની માગણી

Gujarat/વડોદરાઃ પો.કમિશ્નર સમશેર સિંઘનો સપાટો, પો.સ્ટે.ના 5 પો.કર્મીઓને કર્યા સસ્પેન્ડ, 2 ASI, 3 કોન્સ્ટે.ને કરાયા સસ્પેન્ડ

Gujarat/રાજકોટઃ હાર્દિક પટેલની પ્રેસ કોન્ફરન્સ, જયરાજસિંહના ભાજપમાં જોડાવા મુદ્દે નિવેદન, જયરાજસિંહ કોંગ્રેસના સારા પ્રવક્તા હતા, કોંગ્રેસ છોડી ગયેલા લોકોની શુ હાલત છે લોકો જાણે, રાજ્યના ઘણા મુદ્દાઓથી જનતા કંટાળી ગઇ છે, જયરાજસિંહ પક્ષ છોડીને ગયા તેની પર કાંઇ કહેવું નથી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy