Gujarat/યુપીમાં ત્રીજા તબક્કાની ચૂંટણી, 16 જિલ્લાની 59 બેઠકો પર વોટિંગ, સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી વોટિંગ, 59 બેઠકો પર 627 ઉમેદવારો મેદાનમાં, ત્રીજા તબક્કામાં 2.15 કરોડથી વધારે વોટરો
Gujarat/ગિરનાર પર્વત પર આરોહણ-અવરોહણ સ્પર્ધા, સિનિયર-જુનિયર યુવક યુવતીઓએ લીધો ભાગ, અંદાજિત 449 સ્પર્ધકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, 1 થી 10 નંબરના વિજેતાને 5 લાખ સુધીનું ઇનામ, સિનિયર-જુનિયર યુવક યુવતીઓએ લીધો ભાગ
Gujarat/દ્વારકામાં યોજાશે કોંગ્રેસની ચિંતન શિબિર, 25 થી 27 ફેબ્રુ.માં યોજાશે ચિંતિન શિબિર, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રહેશે ઉપસ્થિત, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ રહેશે હાજર, અન્ય કોંગી નેતાઓના દ્વારકામાં ધામા
Gujarat/રાજકોટમાં ભૂ માફિયાના ત્રાસનો મામલો, સમગ્ર કેસ CID ક્રાઇમને સોંપાશે, ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વીટ, અવિનાશ ધુળેસિયાની થઇ હતી હત્યા, સમયસર તપાસ કરવાની ગૃહમંત્રીની ખાતરી, તપાસ CID ક્રાઇમની સોંપવામાં આવશે
Not Set/ગુજરાત કૉંગ્રેસને વધુ એક ફટકો, દ. ગુજરાતના વધુ એક નેતા છોડશે કૉંગ્રેસ, લુણાવાડાના પૂર્વ MLA જોડાશે ભાજપમાં, હીરાભાઈ પટેલ સોમવારે જોડાશે ભાજપમાં, સી. આર. પાટિલની હાજરીમાં કરશે કેસરિયાં, 2007થી 2017 સુધી રહી ચુક્યા છે MLA, હીરાભાઈ બે ટર્મ જિલ્લા પંચાયત પ્રમુખ પણ હતા
Gujarat/અમદાવાદઃ લોકો સાથે લાખોની છેતરપીંડી, એક ના ડબલની સ્કીમ બતાવી છેતરપીંડીનું કૌભાંડ, છેતરપિંડીમાં સામેલ 4 લોકોની કરાઈ ધરપકડ, ટ્રોન કોઈનમાં રોકાણ કરાવી આચરી હતી છેતરપિંડી, 7 દિવસમાં ડબલ કરી આપવાના બતાવ્યા સપના
Gujarat/કેનાડાની 3 કોલેજો બંધ થઈ, કોલેજો નાદારી નોંધાવી થઈ બંધ, 3000 ભારતીય સ્ટૂડન્ટ્સ ફસાયા, સ્ટૂડન્ટ્સની ફી ડૂબી, ભણવાનું અટક્યું, ભારતીય હાઈકમિશન થયું સક્રિય, કેનેડા સરકારનો સાધ્યો સંપર્ક
Gujarat/કુમાર વિશ્વાસને મળી Y કેટેગરીની સુરક્ષા, કેજરીવાલ પર વિશ્વાસના ગંભીર આરોપ, આરોપો બાદ સર્જાયો હતો ખળભળાટ, કેન્દ્રએ કુમાર વિશ્વાસની વધારી સુરક્ષા, IB રિપોર્ટ બાદ ગૃહ મંત્રાલયે લીધો નિર્ણય, કુમાર વિશ્વાસને મળી Y કેટેગરીની સુરક્ષા
Gujarat/CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા પાટણના રાધનપુર, ફિલ્ટરેશન પ્લાન્ટ અને શાંતિધામની મુલાકાત લીધી, રાધનપુરમાં રૂ.71 કરોડના ખર્ચે તૈયાર થઈ થાય છે, લવીંગજી ઠાકોર સહિતના આગેવાનો રહ્યા હાજર, રાધનપુર ભાજપના પૂર્વ ધારાસભ્ય છે લવીંગજી ઠાકોર