Gujarat/પાટીદાર યુવાનો પર થયેલા કેસનો મામલો, હાર્દિક પટેલ જાહેર કરશે નવી રણનીતિ, 21 ફેબ્રુ. હાર્દિક પટેલ જાહેર કરશે રણનીતિ
Gujarat/700 કરોડના GST કૌંભાંડનો મામલો, GST કૌંભાંડમાં નયન પટેલ ફરાર, નયન પટેલની ધરપકડ માટે પહોંચી GST ટીમ
Gujarat/રાજકોટ ક્રાઈમબ્રાંચ પર વધુ એક આરોપ, હત્યાકેસમાં 95 લાખનો તોડ કરાયાનો વધુ એક આરોપ, DCP ઝોન-1 દ્વારા હાથ ધરાય તપાસ…. PSI જેબલિયાનું લેવાયું નિવેદન
Gujarat/જયરાજસિંહ જોડાશે ભાજપમાં, 22 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે ભાજપમાં જોડાશે, ટ્વિટ કરીને જયરાજસિંહે સત્તાવાર કરી જાહેરાત
Gujarat/કોંગ્રેસ નેતા નીરવ બક્ષીએ લગાવ્યા આક્ષેપ, BRTSના આવક જાવકના હિસાબમા ગોટાળા, કરોડો રૂપિયાના ખર્ચની કોઈ નોંધ AMCમાં નથી, BRTS સેલ્ટર સફાઈ પાછળ 25.34 કરોડનો ખર્ચ, કોંગ્રેસ ઉપનેતા નીરવ બક્ષીએ કર્યો આક્ષેપ, BRTS બસ સ્ટોપ સફાઈ પાછળ કરોડોનો ખર્ચ, વર્ષ 2016 થી 2021 સુધીના આંકડાઓ
Gujarat/દ્વારકામાં યોજાશે કોંગ્રેસની ચિંતન શિબિર, રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં રહેશે હાજર, 25થી 27 ફેબ્રુઆરીએ યોજાશે ચિંતન શિબિર, રાહુલની હાજરીમાં ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે દ્વારકા પહોંચ્યા, અમિત ચાવડા, સીજે ચાવડા પણ રહ્યા હાજર
Gujarat/કોંગ્રેસ નેતા નીરવ બક્ષીએ લગાવ્યા આક્ષેપ, BRTSના આવક જાવકના હિસાબમા ગોટાળા, કરોડો રૂપિયાના ખર્ચની કોઈ નોંધ AMCમાં નથી, BRTS સેલ્ટર સફાઈ પાછળ 25.34 કરોડનો ખર્ચ, કોંગ્રેસ ઉપનેતા નીરવ બક્ષીએ કર્યો આક્ષેપ, BRTS બસ સ્ટોપ સફાઈ પાછળ કરોડોનો ખર્ચ, વર્ષ 2016 થી 2021 સુધીના આંકડાઓ
Gujarat/જસદણ ટિકિટ પર બાવળિયાએ નોંધાવ્યો દાવો, હું જસદણથી જ ચૂંટણી લડીશ- કુંવરજી બાવળિયા, હું જાહેર જીવનમાં સેવા માટે જ છું, પાર્ટીમાં કામ કરે તેને જ ટિકિટ મળે છે, હું ક્યાંય સાઇડલાઇન થયો નથી- બાવળિયા, ભરત બોઘરા પણ છે જસદણથી દાવેદાર, બંને નેતાઓ વચ્ચે પહેલેથી જ છે શીતયુદ્ધ
Gujarat/વડોદરાના હવેલી વિવાદ મામલે સ્પષ્ટતા, યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજનું નિવેદન, હવેલી વેચવાના નિર્ણયને પગલે નારાજગી, હવેલી અન્ય સ્ળથે ખસેડવાનો ભક્તોનો વિરોધ, વેચવાનો નિર્ણય હાલ મોકુફ રખાયો, સ્વામિનારાયણ મંદિરને વેચવાનો હતો નિર્ણય
Gujarat/જૂનાગઢ: છોડાવડી ગામે વાસ્મો યોજનામાં આક્ષેપ, ૩૦ટકા જેટલું કામ બાકી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ, પાણીની કામગીરી અધૂરી છતાં પૂર્ણ બતાવ્યાના આક્ષેપ, જૂનાગઢની સ્થાનિક એજન્સી કરી રહી છે કામ, કામો વેહલી તકે પૂર્ણ કરવા ગામજનોની માંગ