Gujarat/
વડોદરાના હવેલી વિવાદ મામલે સ્પષ્ટતા, યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજનું નિવેદન, હવેલી વેચવાના નિર્ણયને પગલે નારાજગી, હવેલી અન્ય સ્ળથે ખસેડવાનો ભક્તોનો વિરોધ, વેચવાનો નિર્ણય હાલ મોકુફ રખાયો, સ્વામિનારાયણ મંદિરને વેચવાનો હતો નિર્ણય
