International/
ચીનમાં કોરોના કેસ વધવાની ફરીથી દહેશત , 100થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી , સરકારને સ્કૂલોને પણ બંધ કરવાની ફરજ પડી , એક દંપત્તિને પગલે કોરોના કેસ વધવાની આશંકા , દંપત્તિએ શાંઘાઇથી ત્રણ પ્રાંતમાં કર્યો હતો પ્રવાસ , ક્ષિયાન, ગાંસુ અને ઇનર મોંગોલિયામાં દહેશત , ત્રણેય પ્રાંતમાં લોકોને ઘરમાં જ રહેવા અપીલ , પ્રાંતના એન્ટ્રી અને એક્ઝિટ પર નાકાબંધી કરાઇ