Aravalli News/ અરવલ્લી : બાયડ UGVCL કચેરીમાં ગ્રાહકની દાદાગીરી

ગ્રાહકે UGVCL કચેરીમાં આવી બિભત્સ ગાળો બોલી

Top Stories Gujarat Breaking News

Aravalli News : અરવલ્લીના બાયડ UGVCL કચેરીમાં ગ્રાહકની દાદાગીરી સામે આવી છે. જેમાં ગ્રાહકે UGVCL કચેરીમાં આવીને બિભત્સ ગાળો બોલી હતી. વીજ બિલ ન ભરતા વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું. UGVCL કર્મચારીઓ દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું,

આ અંગે ભવ્ય બારોટ નામના યુવક સામે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. બાયડ પોલીસ મથક ખાતે UGVCL દ્વારા લેખિતમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુન્દ્રામાં AC કોમ્પ્રેસર બ્લાસ્ટ થતાં પિતા-પુત્રીનું મોત, માતા ગંભીર હાલતમાં

આ પણ વાંચો:ખાલિસ્તાની આતંકવાદીઓએ મહાકુંભ બ્લાસ્ટનો ઈ-મેલ મોકલીને કર્યો દાવો !

આ પણ વાંચો:સુરતના મોટા વરાછામાં તિજોરી બનાવવાના ગોડાઉનમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા લોકોમાં ફફડાટ