Bhavnagar News/ સિહોરમાં GIDCમાં રોલિંગ મિલમાં બ્લાસ્ટ થતાં 4 કામદારો દાઝ્યાં

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

Top Stories Gujarat Breaking News

Bhavnagar News: ભાવનગર(Bhavnagar)ના સિહોર(Sihore)માં GIDCમાં રોલિંગ મિલમાં બ્લાસ્ટ (Blast) થતાં 4 કામદારો દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક સારવાર બાદ, તમામ ઘાયલ કામદારોને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટથી મોટું આર્થિક નુકસાન થયું છે. પોલીસે ઘટના સ્થળની આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુન્દ્રામાં AC કોમ્પ્રેસર બ્લાસ્ટ થતાં પિતા-પુત્રીનું મોત, માતા ગંભીર હાલતમાં

આ પણ વાંચો:ખાલિસ્તાની આતંકવાદીઓએ મહાકુંભ બ્લાસ્ટનો ઈ-મેલ મોકલીને કર્યો દાવો !

આ પણ વાંચો:સુરતના મોટા વરાછામાં તિજોરી બનાવવાના ગોડાઉનમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા લોકોમાં ફફડાટ