Gujarat/ જસદણ ટિકિટ પર બાવળિયાએ નોંધાવ્યો દાવો, હું જસદણથી જ ચૂંટણી લડીશ- કુંવરજી બાવળિયા, હું જાહેર જીવનમાં સેવા માટે જ છું, પાર્ટીમાં કામ કરે તેને જ ટિકિટ મળે છે, હું ક્યાંય સાઇડલાઇન થયો નથી- બાવળિયા, ભરત બોઘરા પણ છે જસદણથી દાવેદાર, બંને નેતાઓ વચ્ચે પહેલેથી જ છે શીતયુદ્ધ

Breaking News