Gujarat/સુરત: કામરેજ ગ્રીષ્મા વેંકરીયા હત્યા મામલો, આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, પોલીસ દ્રારા રિમાન્ડની માંગણી નહીં કરાતા મોકલાયો, ફેનીલને લાજપોરની સબજેલ ખાતે ખસેડાયો, આગામી 23મી તારીખનાં રોજ આપવામા આવી મુદત, સાઈન્ટીફિક, FSL, મૌખિક પુરાવાઓ કરાયા એકત્ર
Gujarat/ગાંધીનગર પોલીસે મૌલાનાની કરી ધરપકડ, બુલંદશહેરના મૌલાના હથિયાર સાથે ઝડપાયો, મૌલાનાએ દરગાહ બનાવવાના નામે પૈસા ઉઘરાવ્યા, 3 લાખ ઉઘરાવી મૌલાનાએ ખરિદ્યા હથિયાર, આંગડિયા પેઢીને લૂંટવા માટેની હતી યોજના, શાહીબાગની પેઢીને લૂંટનો હતો ઇરાદો, કિશન ભરવાડ કેસની તપાસ કરતા મળી સફળતા
Gujarat/ધાનેરાના નેનવામાં તબીબની અછતનો મામલો, સ્થાનિક ધારાસભ્યએ કર્યા સરકાર પર આક્ષેપ, સરકાર પાસે કર્મચારીઓ જ નથી: નાથા પટેલ, સરકાર ફક્ત મીઠી મીઠી વાતો કરે છે: નાથા પટેલ, તબીબી અછતને લઈ 40 દિવસથી લોકોને હાલાકી, તબીબની નિમણુંક કરવા તંત્રને કરી રજુઆત
Gujarat/ધાનેરા કોંગ્રેસના ધારાસભ્ય આંદોલનના મૂડમાં, નર્મદા કેનાલનું પાણી પહોંચાડવા કરી માંગ, MLA નથાભાઈ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, બનાસકાંઠા જિ. મા પાણી પહોંચાડવા કરી માંગ, નવી કેનાલો, પાઈપલાઈન માટે બજેટમાં સમાવેશ કરવા માંગ, 28 તારીખે પાલનપુરમા મૌન રેલીનું આયોજન, ખેડૂતોને રેલીમા જોડાવવા અપીલ કરાઈ, જો બજેટમાં માં સમાવેશ નહીં કરાય તો આપી ચીમકી, વિધાનસભાનો ઘેરાવ કરવાની આપી ચીમકી
Gujarat/જુનાગઢ: ‘આપ’ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, માંગનાથ પીપળી ગામ સહીત 5 ગામના કાર્યકર્તાઓ જોડાયા, 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં આવે છે તમામ ગામ, જિ. ભાજપ આગેવાનોની હાજરીમાં કેસરીયો ધારણ
Gujarat/સુરતઃ સામાન્ય સભામાં હોબાળો, રાકેશ હિરપરાનો વીડિયો વાયરલ, ભાજપના કાઉન્સિલરે અપશબ્દો બોલતા હોબાળો, રાકેશ હિરપરાએ ચાળા પાડી આપ્યો જવાબ
Gujarat/કામરેજ: કઠોર ગામે વોચમેનને ઢોર માર મરાયો, ખાનગી શાળામાં વોચમેનની નોકરી કરે છે યુવક, બાઇક ચાલકને નિયમનું પાલન કરવાનું જણાવ્યું હતું, બાઇક ચાલક ઉશ્કેરાઈ વોચમેનનો માર્યો માર, સમગ્ર ઘટનાના CCTV વિડીયો આવ્યા સામે
Gujarat/શિક્ષણને લઇ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 10 હજાર પ્રવાસી શિક્ષકોની થશે ભરતી, રાજ્ય સરકારે 10.50 કરોડની કરી ફાળવણી, તાત્કાલિક નિયુક્તિ કરવાનો શિક્ષણ મંત્રીનો હુકમ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનો નિર્ણય, શૈક્ષણિક ગુણવત્તા સુધારવા લેવાયો નિર્ણય
Gujarat/મહુવા તાલુકા વોટર વર્ક્સનો વીજ પુરવઠો બંધ, PJVCL દ્વારા વોટર વર્ક્સનો વીજ પુરવઠો બંધ, 1.63 કરોડ બાકી હોવાથી વીજ જોડાણ કાપ્યું, વીજ જોડાણ કપાતા 15 ગામને પાણી મળતું બંધ
Gujarat/સુરેન્દ્રનગર: ટ્રક 30 ફૂટ ઊંડી કેનાલમાં ખાબક્યો, દુધરેજ કેનાલ ઉપરથી પસાર થતી હતી ટોરસ ટ્રક, ઢાકીથી કચ્છ જતી મુખ્ય નર્મદા કેનાલમાં ખાબકી, ન.પા.ની ડોર ટુ ડોર કાર સાથે અથડાઈ હતી ટ્રક, ટ્રકચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા કેનાલમાં ટ્રક ખાબકી, જોકે ડ્રાઇવરની સમયસૂચકતાને પગલે જાનહાની ટળી