Gujarat/સુરતમાં પૈસાની લેતીદેતીમાં હુમલો, ગારમેન્ટ વેપારી પર કરાયો હુમલો, બે ઈસમોએ વેપારીને ચપ્પુના ઘા ઝીંકયા, વેપારીને 32 ટાંકા લેવા પડ્યા, સામાન્ય બાબતની બોલાચાલીમાં કરાયો હુમલો
Gujarat/રાજકોટ જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક પૂર્ણ, કુંવરજી બાવળિયાએ 27 પ્રશ્નો પૂછ્યા, આરોગ્ય, સિંચાઈ, શિક્ષણના પ્રશ્નોની રજૂઆત
Gujarat/ગોંડલ: એસટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી, અપડાઉન પાસના ફોર્મ કચરામાંથી મળી આવ્યા, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ, તંત્રની બેદરકારીની અનેક ચર્ચાઓ થવા લાગી, તાજેતરમાં જ એસટી ડેપોનું કરાયું છે ઇ-લોકાર્પણ, કચરામાંથી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ, વિદ્યાર્થીઓ-મુસાફરોમાં વ્યાપક રોષ ફેલાયો હતો
Gujarat/સુરત: શહેરમાંથી મળી આવ્યા ઘાતક હથિયાર, ડ્રાઈવ દરમ્યાન પ્રાણ ઘાતક હથિયાર મળી આવ્યા, તલવાર, રેમ્બો, છરા, ચપ્પુ જેવા હથિયાર મળ્યા, લીંબાયત, પાંડેસરા, ઉધના, ડિંડોલીમાં હતું કોમ્બિંગ, 402 લોકો પાસે હથિયાર કબ્જે કરવામાં આવ્યા, તમામ વિરુદ્ધ કલમ 135 હેઠળ કરાઈ કાર્યવાહી
Gujarat/રાજકોટ: કથિત પોલીસ કમિશનકાંડ મામલો, કમિશનકાંડના ફરિયાદીનો ખુલાસો, અમારૂ નિવેદન અને પૂરાવા લેવામાં આવ્યા, સખીયા બંધુઓએ ત્રીજી વખત નિવેદન નોંધાવ્યું, ‘પેન ડ્રાઇવ એક વીડિયો રજૂ કર્યો’, 3 ફેબ્રુઆરીના દિવસે ફરિયાદ દાખલ થઇ, ‘રૂપિયા પરત આપવામાં આવ્યા તેનો વીડિયોમાં ઉલ્લેખ’
Gujarat/પાકિસ્તાનની ગુજરાતના દરિયાકાંઠે અવળચંડાઈ, ગુજરાતની 3 બોટ્સનું પાકિસ્તાને કર્યું અપહરણ, 3 બોટ્સમાં 18 માછીમારોનું કરાયું અપહરણ, IMBL નજીકથી 3 બોટ્સનું થયું અપહરણ, 6 ફેબ્રુઆરીએ 2 બોટ્સ-12 માછીમારોનું અપહરણ, 14 દિવસમાં બીજી વખત અપહરણની ઘટના
Gujarat/રાજકોટ: પતિએ કરી પત્નીની હત્યા, બામણબોરમાં પતિએ પત્નીની કરી હત્યા, પોલીસે આરોપીને ઝડપી તપાસ હાથ ધરી
Gujarat/ભારત અને પાડોશમાં 2 માસમાં 166 ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 2થી 6ની તીવ્રતાના ભૂકંપ, 8 ભૂકંપની તીવ્રતા 5થી લઈને 6ની વચ્ચે, મોટા સાત ભૂકંપ ભારતના પડોશમાં આવ્યા, 32થી વધુ ભૂકંપ 2થી 3ની તીવ્રતાવાળા, 3થી 4ની તીવ્રતાવાળા 79થી વધુ ભૂકંપ, 4થી 5ની તીવ્રતાવાળા 54 ભૂકંપ આવ્યા, દેશમાં અર્લી વોર્નિંગ સિસ્ટમની તાતી જરૂરિયાત, વિશેષજ્ઞોએ દર્શાવી વોર્નિંગ સિસ્ટમની જરૂરિયાત
Gujarat/સોલાર પોલિસીથી ખેડૂતો ફસાયા, સરકારે સોલાર પોલિસી પર કર્યા હાથ ઉંચા, ખેડૂતો અને નાના ઉદ્યોગકારો ફસાયા, પોલિસીમાં 7% વ્યાજ સબસિડીની છે જોગવાઈ, રાજ્યના ઊર્જા વિભાગ-સોલાર ફેડરેશનની થઈ બેઠક, શુક્રવારની બેઠકમાં સરકારે રજૂ કર્યો હતો વિકલ્પ, 7% વ્યાજ સહાય, 30-35 લાખ કેપિટલ સહાયનો વિકલ્પ, આગામી સોમવારે ફરીથી યોજાવાની છે બેઠક
Gujarat/ગુજરાતમાં નવી મેડિકલ યુનિ. સ્થપાશે, આગામી બજેટ સત્રમાં આવશે બિલ, 2 માર્ચથી ગુજરાત વિ.સભાનું બજેટ સત્ર, મેડિકલ ટુરિઝ્મ વિકસાવવા માટે આવશે બિલ, મેડિકલ ટુરિઝ્મ બિલ પણ સત્રમાં થશે રજૂ, 707 મેડિકલ-પેરામેડિકલ કોલેજોનો થશે સમાવેશ, મેડિકલ યુનિ. હેઠળ 33,115 બેઠકો થશે સમાવિષ્ટ