Gujarat/બનાસકાંઠા: શિક્ષિકાએ કરી આત્મહત્યા, પાંથાવાડા પ્રાથમિક શાળાની ઘટના, મૃતકનો પતિ પોલીસમાં બજાવે છે ફરજ, પાંથાવાડા પોલીસે તપાસ હાથધરી
Gujarat/મહેસાણા: વિદેશ મોકલવાના નામે છેતરપિંડી, ફરિયાદીને ગોંધી રાખી 3500 ડોલર પડાવ્યા, કેનેડા મોકલવાના બહાને દોઢ માસ ગોંધી રાખ્યા, રશ્મિકા પટેલે 3 એજન્ટ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
Gujarat/અમદાવાદ: કંપનીમાંથી ઝડપાયા બાળમજૂરો, 3 કંપનીમાંથી 12 બાળમજૂરોને કરાયા મુક્ત, સરદારનગર પોલીસે દાખલ કર્યો ગુનો, 3 કંપનીઓ સામે દાખલ થયો ગુનો
Gujarat/ધો 10 અને 12ના પ્રીલિમનરી પેપરલિકનો મામલો, અજાણ્યા શખ્સો વિરુદ્ધ સાયબર સેલમાં અરજી, અમદાવાદ ગ્રામ્ય DEOએ કરી અરજી
Gujarat/મહુવા: જનરલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, જનરલ વોર્ડમાં બાળકી ચોરવાનો પ્રયાસ, યુવકનો બાળકી ચોરવાનો નિષ્ફળ પ્રયાસ, હોસ્પિટલમાં નથી કોઈપણ પ્રકારની સિક્યુરિટી
Gujarat/રાજકોટ: 3 વર્ષની બાળકી સાથે હેવાનિયત, સાવકા પિતાએ જ કરી બાળકી સાથે હેવાનિયત, 3 વર્ષની બાળકીને માર્યો ઢોર માર, બાળકીને થઈ છે ગંભીર ઈજાઓ, બાળકી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ
Gujarat/અરવલ્લી: મેઘરજમાં વિદ્યાર્થીઓની મોતની સવારી, મેઘરજના વિદ્યાર્થીઓનો જીવના જોખમે પ્રવાસ, છકડામાં જીવના જોખમે પ્રવાસ માટેની લાચારી, છકડાચાલકની નાણાં કમાવવાની જોખમી લ્હાય
Gujarat/ગૃહિણીઓ પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ફરીથી થયો વધારો, સિંગતેલમાં 30 રૂ., કપાસિયાં તેલમાં 20 રૂ. વધ્યા, સિંગતેલનો ડબ્બો 2370 રૂપિયાએ પહોંચ્યો, કપાસિયાં તેલનો ડબ્બો 2310 રૂપિયાએ પહોંચ્યો
Gujarat/રાજકોટ: સૌરાષ્ટ્રના રેશનિંગ દુકાનદારોની હડતાલ, કોરોનામાં મૃતકોને સહાય નચૂકવતા હડતાલ, 61માંથી 57 લોકો સહાયથી છે વંચિત
Gujarat/સુરત: જરી મેન્યુફેક્ચર એસો.ને લીધો મોટો નિર્ણય, દક્ષિણમાં માવઠાથી રેશમના પાકને નુકસાન, સ્થિતિ નહીં સુધરે ત્યા સુધી જરીનું 50 ટકા ઉત્પાદન, રેશમનાં ભાવ વધતા સાડીનું ઉત્પાદન બંધ, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં સાડીનું ઉત્પાદન બંધ