Gujarat/સુરત: CPએ સાયકલ પર પેટ્રોલિંગ કર્યુ, વધતી હત્યા ઘટના પગલે સાયકલ પર પેટ્રોલિંગ, CP અજય તોમર સાથે અધિકારીઓ પણ જોડાયા
Gujarat/બીએસએફનું સર્ચ ઓપરેશન, હોવરક્રાફ્ટ સ્પીડ બોટથી ઓપરેશન, કચ્છની ક્રીક-દરિયામાં હોવરક્રાફ્ટ સ્પીડ બોટ, વધુ 2થી 4 બોટ મળવાની શક્યતા, સેના-કોસ્ટગાર્ડના ઉચ્ચાધિકારીઓની મુલાકાત, જખૌ-કોટેશ્વરની મુલાકાતે ઉચ્ચાધિકારીઓ
Gujarat/રાજ્યમાં નવા 617 કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મોત, અમદાવાદમાં 198 કેસ, વડોદરા 97 કેસ, રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6736, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 12,22,358, રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 12,02,089
Gujarat/રાજકોટ: 13 રાજ્યોમાં છેતરપિંડી કરનાર ઝડપાયો, સો. મીડિયામાં આઇડી બનાવી પૈસા પડાવતો, સસ્તા ભાવની જાહેરાત આપી આચર્તો છેતરપિંડી, LCBએ આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી
Gujarat/વડોદરા: CP શમશેર સિંઘનો સપાટો, કારેલીબાગ પોલીસ મથકના તમામ કર્મીની બદલી, પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 87 કર્મીઓની બદલી, કારેલીબાગ પોલીસ સ્ટેશનના 3 PSIની બદલી, જુદા-જુદા પોલીસ મથકમાંથી 89 કર્મીઓની નિમણૂંક
Gujarat/રાજકોટ પોલીસ કમિશનરે 10 PSIની કરી બદલી, DCPઝોન-1 અને 2ના નેતૃત્વમાં LCBના PSIની નિમણૂંક, 3 PSIને રાજકોટ ક્રાઇમબ્રાન્ચમાં મુકવામાં આવ્યા, DCPઝોન-1 અને 2ના નેતૃત્વમાં LCBના PSIની નિમણૂંક, 3 PSIને રાજકોટ ક્રાઇમબ્રાન્ચમાં મુકવામાં આવ્યા
Gujarat/કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રાત્રે 9.33 મિનિટે આંચકો અનુભવાયો, ભચાઉથી નજીક 3.4ની તીવ્રતાનો આંચકો, ભૂકંપનું કેન્દ્ર બિદુ ભચાઉથી 11 કિમી દૂર નોંધાયું, ભૂકંપના આંચકાના પગલે લોકો ઘરની બહાર
Gujarat/CM ચરણજીત ચન્નીનો અમિત શાહને પત્ર, આપ-ખાલિસ્તાની સંગઠન વચ્ચે કથિત સંબંધ, ગૃહમંત્રીને તપાસની માગ કરતો પત્ર લખ્યો, ગૃહમંત્રી અમિત શાહની ચન્નીને ખાતરી, શીખ ફોર જસ્ટિસ- આપના સંબંધની થશે તપાસ
Gujarat/અમદાવાદ સિવિલના જુનિયર્સ તબીબોની હડતાલ, 1000 રેસિડેન્ટ ડોક્ટરોનો વિરોધ, 1500 યુ.જી વિધાર્થીઓનો વિરોધ, ડ્યુટીથી અળગા રહી વિરોધ પ્રદર્શન, ડૉ. કમલેશ ઉપાધ્યાય અને તબીબો વચ્ચે વિવાદ, 3 મહિનાથી ચાલી રહી છે માથાકૂટ, 2 દિવસ સુધી જુનિયર્સ તબીબોનો ચાલશે વિરોધ, ડો કમલેશ ઉપાધ્યાય વિરુદ્ધ કરી હતી ફરિયાદ, કોઈ નિરાકરણ ન આવતા તબીબોનો દેખાવો
Gujarat/ગુજરાતમાં ગુજરાતી ભાષાને પ્રાધાન્યનો નિર્ણય, રાજ્ય સરકારે કર્યો ગુજરાતી ભાષાને લઈને નિર્ણય, જાહેરસ્થાનોના બોર્ડ ગુજરાતીમાં લખવા આદેશ, મહાનગરોના જાહેરસ્થાનોને લઈને કરાયો નિર્ણય, સરકારી કચેરીઓના બોર્ડ પણ ગુજરાતીમાં લખાશે, ફરજિયાત ગુજરાતીમાં લખવુ પડશે લખાણ, સરકારી કંપની, રેસ્ટોરન્ટ, સ્કુલ, મોલમાં લખાણ જરૂરી