Gujarat/ વડોદરા: CP શમશેર સિંઘનો સપાટો, કારેલીબાગ પોલીસ મથકના તમામ કર્મીની બદલી, પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 87 કર્મીઓની બદલી, કારેલીબાગ પોલીસ સ્ટેશનના 3 PSIની બદલી, જુદા-જુદા પોલીસ મથકમાંથી 89 કર્મીઓની નિમણૂંક

Breaking News