Gujarat/ગુજરાતમાં ગુજરાતી ભાષાને પ્રાધાન્યનો નિર્ણય, રાજ્ય સરકારે કર્યો ગુજરાતી ભાષાને લઈને નિર્ણય, જાહેરસ્થાનોના બોર્ડ ગુજરાતીમાં લખવા આદેશ, મહાનગરોના જાહેરસ્થાનોને લઈને કરાયો નિર્ણય, સરકારી કચેરીઓના બોર્ડ પણ ગુજરાતીમાં લખાશે, ફરજિયાત ગુજરાતીમાં લખવુ પડશે લખાણ, સરકારી કંપની, રેસ્ટોરન્ટ, સ્કુલ, મોલમાં લખાણ જરૂરી
Gujarat/ગૃહિણીઓ પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ફરીથી થયો વધારો, સિંગતેલમાં 30 રૂ., કપાસિયાં તેલમાં 20 રૂ. વધ્યા, સિંગતેલનો ડબ્બો 2370 રૂપિયાએ પહોંચ્યો, કપાસિયાં તેલનો ડબ્બો 2310 રૂપિયાએ પહોંચ્યો
Gujarat/સુરત: જરી મેન્યુફેક્ચર એસો.ને લીધો મોટો નિર્ણય, દક્ષિણમાં માવઠાથી રેશમના પાકને નુકસાન, સ્થિતિ નહીં સુધરે ત્યા સુધી જરીનું 50 ટકા ઉત્પાદન, રેશમનાં ભાવ વધતા આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં સાડીનું ઉત્પાદન બંધ
Gujarat/અમદાવાદ સિવિલના જુનિયર્સ તબીબોની હડતાલ, 1000 રેસિડેન્ટ ડોક્ટરોનો વિરોધ, 1500 યુ.જી વિધાર્થીઓનો વિરોધ, ડ્યુટીથી અળગા રહી વિરોધ પ્રદર્શન, ડૉ. કમલેશ ઉપાધ્યાય અને તબીબો વચ્ચે વિવાદ, 3 મહિનાથી ચાલી રહી છે માથાકૂટ, 2 દિવસ સુધી જુનિયર્સ તબીબોનો ચાલશે વિરોધ, ડો કમલેશ ઉપાધ્યાય વિરુદ્ધ કરી હતી ફરિયાદ, કોઈ નિરાકરણ ન આવતા તબીબોનો દેખાવો
Gujarat/વડોદરા: CP શમશેર સિંઘનો સપાટો, કારેલીબાગ પોલીસ મથકના તમામ કર્મીની બદલી, પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 87 કર્મીઓની બદલી
Gujarat/જયરાજસિંહ પરમારનું સૂચક ટ્વિટ, મહાકાળીના દર્શન કરી નવી યાત્રાનો પ્રારંભ, ફરીએકવાર જયરાજે આપ્યા કેસરિયાના સંકેત, વાયા લુણાવાડા થઇ ગાંધીનગર જઇશ, જયરાજે સમગ્ર ટ્વિટને એપિસોડ 2 નામ આપ્યું
Gujarat/નગરપાલિકામાં વેરાવસુલાતમાં રાહત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, એડવાન્સ વેરો ભરનારાને ૧૦ ટકા વળતર, ૩૧ મે-2022 સુધીમાં લાભ મેળવી શકાશે, ઓનલાઇન પોર્ટલ દ્વારા વેરો ભરનારાને વધારાનું પ ટકા વળતર, મોબાઇલ એપ કે ઇ-નગર ઓનલાઇન પોર્ટલથી ભરાશે, અગાઉના વર્ષોના બાકી વેરો ભરનારનું વ્યાજ 100 ટકા માફ, 31 માર્ચ 2022 સુધીમાં ભરપાઈ કરનારને વ્યાજ માફી
Gujarat/અમરેલી: SP નિર્લિપ્ત રાયે PSI લક્કડને કર્યા સસ્પેન્ડ રેતી ચોરીના વાહનોનો ગુન્હો દાખલ ન કરતા સસ્પેન્ડ સમાધાન કરાવ્યું હોવાનો PSI લક્કડ પર આરોપ
Gujarat/અમદાવાદમાં AMCનું સામાન્ય સભામાં હોબાળો, Vs હોસ્પિટલની ચર્ચા દરમ્યાન થયો હોબાળો, વિપક્ષ નેતા બંદર કહેતા હોબાળો, સેજાદ ખાનએ કમિટીના સભ્યોને 12 કરી ટિપ્પણી, 12 બંદર કહેતા થયો હોબાળો, ભાજપ કોંગ્રેસ આમને સામને
Gujarat/વડોદરા: જિલ્લા પંચાયતની બજેટ સભામાં હોબાળો, વિપક્ષ કોંગ્રેસનાં સભ્યોએ મચાવ્યો હોબાળો, ચર્ચા માટે પુરતો સમય ન અપાતો હોવાનો આક્ષેપ, ભાજપના કમલેશ પટેલ અને કોંગ્રેસના મુબારક પટેલ સામસામે