Gujarat/
નગરપાલિકામાં વેરાવસુલાતમાં રાહત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, એડવાન્સ વેરો ભરનારાને ૧૦ ટકા વળતર, ૩૧ મે-2022 સુધીમાં લાભ મેળવી શકાશે, ઓનલાઇન પોર્ટલ દ્વારા વેરો ભરનારાને વધારાનું પ ટકા વળતર, મોબાઇલ એપ કે ઇ-નગર ઓનલાઇન પોર્ટલથી ભરાશે, અગાઉના વર્ષોના બાકી વેરો ભરનારનું વ્યાજ 100 ટકા માફ, 31 માર્ચ 2022 સુધીમાં ભરપાઈ કરનારને વ્યાજ માફી
