Gujarat/
સુરત: જરી મેન્યુફેક્ચર એસો.ને લીધો મોટો નિર્ણય, દક્ષિણમાં માવઠાથી રેશમના પાકને નુકસાન, સ્થિતિ નહીં સુધરે ત્યા સુધી જરીનું 50 ટકા ઉત્પાદન, રેશમનાં ભાવ વધતા આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં સાડીનું ઉત્પાદન બંધ
