Gandhinagar News: વરસાદે તેનું વેકેશન પૂરું કરી લીધું લાગે છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, વરસાદ એક બે ઈંચ જેટલો જ છે. ગુજરાતમાં વરસાદ અડધાથી બે ઈંચ સુધી નોંધાયો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં કૂલ 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, વરસાદનું પ્રમાણે ઓછું રહ્યું હતું.
આ તાલુકામાં મોટાભાગના વિસ્તારોમાં અડધા ઈંચથી લઈને બે ઈંચ સુધી જ વરસાદ નોંધાયો હતો. જેમાં આણંદના અંકલેશ્વરમાં પોણા બે ઈંચ વરસાદ, નવસારીના ખેરગામમાં સવા ઈંચ અને ગાંધીનગરના દહેગામમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં કૂલ 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 22 તાલુકા એવા છે જ્યાં અડધા ઈંચથી એક ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં કૂલ 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી
આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસ્યો વરસાદ…
