Not Set/ ભાવનગર/ ફૂલસર વિસ્તારમાં લાગી ભીષણ આગ, બચાવકામગીરી શરુ

ભાવનગરના ફુલસર વિસ્તારમાં ભંગારના ડેલામાં આગ લાગવાની ઘટના બનતા લોકોમાં દોડધામ મચી જવા પામી છે. આગ લાગતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે. આગ કયા કારણો સર લાગી તે અંગે હજુ કારણ જાણવા મળ્યું નથી. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો. […]

Gujarat Others

ભાવનગરના ફુલસર વિસ્તારમાં ભંગારના ડેલામાં આગ લાગવાની ઘટના બનતા લોકોમાં દોડધામ મચી જવા પામી છે.

આગ લાગતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી.

ફાયર વિભાગે ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે.

આગ કયા કારણો સર લાગી તે અંગે હજુ કારણ જાણવા મળ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.