Gujarat/
રાજ્યમાં નવા 617 કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મોત, અમદાવાદમાં 198 કેસ, વડોદરા 97 કેસ, રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6736, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 12,22,358, રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 12,02,089
