Gujarat/
રાજકોટના બ્રહમસમાજ વિવાદ ચૂંટણીનો મામલો, પ્રારંભમાં વિવાદ બાદ સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ, રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે પંકજ રાવલ વિજેતા, મહામંત્રીમાં પ્રદીપ જોષી વિજેતા, કારોબારીમાં અમિત ખીરા અજય રાવલ વિજેતા
