Gujarat/
પાકની નાપાક હરકત આવી સામે, માંગરોળની 2 બોટો સહિત 5 બોટોનું અપહરણ, 30 માછીમારોનું પાક મરીન એજન્સીએ કરાયું અપહરણ, અત્યાર સુધી 1200થી વધુ બોટોનુ અપહરણ, અત્યાર સુધી 600થી વધુ લોકોનો અપહપણ, છેલ્લા 25 દિવસમાં 20 બોટ અપહરણ, છેલ્લા 25 દિવસમાં 120 માછીમારોનું અપહરણ
