વડોદરા નશા પાર્ટી/ વડોદરામાં ખુલ્લેઆમ થતી નશા પાર્ટીનો પુરાવો વડોદરામાં ફાઇનાન્સરની લેટ નાઈટ બર્થ ડે પાર્ટી લેટ નાઇટ બર્થ ડે પાર્ટીમાં પોલીસ ત્રાટકી સમા સાવલી રોડ પર આવેલા પાર્ટી પ્લોટ યોજાઇ બર્થ ડે પાર્ટીમાં મહિલા ડાન્સરો બોલાવી લોકોએ મહિલા ડાન્સરો પર રૂપિયા ઉડાવ્યા ભીમો સોલંકીએ મહિલા ડાન્સર જોડે કર્યો ડાન્સ પોલીસ પહોંચે તે પહેલા ભીમો સોલંકી ફરાર પાર્ટીનો આયોજન પણ ઘટના સ્થળેથી ફરાર પોલીસે નશાની હાલતમાં શખ્સને ઝડપ્યો

Breaking News