ઓનર કિલિંગ/
નવસારી ઓનર કિલિંગમાં આવ્યો નવો વણાંક મૃતક યુવતીએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સુરત ખાતે યુવતીનું કરવામાં આવ્યું પોસ્ટમોર્ટમ પ્રાથમિક રિપોર્ટમાં આત્મહત્યા કરી હોવાનું જણાયું મૃતક યુવતીના પ્રેમીએ રેન્જ IGને કરી ફરિયાદ રેન્જ IGને ફરિયાદ કરતા પોલીસે હાથ ધરી તપાસ યુવતીના માતાપિતા સામે થઇ શકે પોલીસ કાર્યવાહી યુવતીના આપઘાત બાદ પોલીસને નથી કરી જાણ
