Weather/ સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો વિજયનગરના કોડિયાવાડા પંથકમાં કમોસમી વરસાદ દૃઢવાવ, બાલેટા, ચિતરિયા,ચિઠોડામાં વરસાદ ખાબક્યો હિંમતનગર વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ઇડરના પૂર્વ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ રુવચ, ખેડ ચાંદરણી,ગોકલપુરામાં વરસાદ સાબલી,ઝૂંપ વાસણા, રામપુર,જાંબુડીમાં વરસાદ ખેતરોમાં ખેડૂતોના પાકેલા ઘઉં પલળ્યા કમોસમી વરસાદને લઈને અનેક ખેતરમાં પાણી ભરાયા પવન અને ગાજવીજ સાથે વરસ્યો કમોસમી વરસાદ

Breaking News