Gujarat/
રાજકોટ: અસામાજિક તત્વો બેફામ, અસામાજિક તત્વોનો વીડિયો થયો વાયરલ, શક્તિનગરના વોર્ડ નં.12માં અસામાજિક તત્વોનો ત્રાસ, જાહેરમાં મહિલાને ગાળો બોલી તલવારો કાઢી
