Breaking News/
સુરત શહેર પોલીસ ફરી ઊંઘતી ઝડપાઇ, ઈચ્છાપોર GIDCમાં SMCના દરોડા, વિદેશી દારૂ સહીત બિયરની 22,992 બોટલ જપ્ત, SMCએ રૂપિયા 26,27,280નો મુદ્દામાલ કબજે કર્યો, 3 મોબાઇલ, 3 વ્હીકલ સાથે 3 આરોપીને દબોચ્યા, જયારે 9 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા
