Gujarat IMD Update/ ગુજરાતમાં નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા..

20 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી દિવસ અને રાત બંને સમયે ઠંડા પવનો ફૂંકાશે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ જશે. ફેબ્રુઆરીમાં ચોમાસાની અસર શિયાળુ પાક પર પડી શકે છે.

Top Stories Gujarat Breaking News

Gujarat IMD Update: હવામાન વિભાગ (IMD) જાન્યુઆરી 2026માં ગુજરાત અને અન્ય રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. હવામાન શાસ્ત્રીઓ નવેમ્બરમાં ચક્રવાત,ધુમ્મસ , ઠંડી અને ઝાકળની આગાહી કરી રહ્યા છે.

શીત લહેર જનજીવનને અસર કરશે

હવામાન વિભાગ (IMD) દ્વારા 23 થી 27 નવેમ્બર દરમિયાન અમદાવાદ અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અન્ય સ્થળોએ ઠંડા પવનોની અસર અનુભવાશે. આ સહિત રાજ્યભરમાં પણ તાપમાન માં નોંધપાત્ર ઘટાડો નોંધાશે.

હવામાનમાં ફેરફારને કારણે આ સમયગાળા દરમિયાન આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે. ભૌગોલિક રીતે, 1 થી 10 ડિસેમ્બર દરમિયાન ઠંડીનુ પ્રમાણ વધવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ભારે ઠંડી,આ અને રસ્તા દ્રાશ્યતામાં મુશ્કેલ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગ (IMD) દ્વારા 20 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી દિવસ અને રાત બંને સમયે ઠંડા પવનો ફૂંકાશે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ જશે. ફેબ્રુઆરીમાં ચોમાસાની અસર શિયાળુ પાક પર પડી શકે છે. માર્ચમાં પણ અચાનક હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. ચક્રવાત અને પવનોને કારણે આ સમયગાળા દરમિયાન પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા વધી શકે છે. આ સમયગાળા દરમિયાન ઠંડી વધુ રહેવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતી આશ્રમના મહાદેવગીરી બાપુ ફરીથી ગૂમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં ખળભળાટ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટીમાં ખંડણી કૌભાંડ, 75 લાખની લેતીદેતીનો ઓડિયો વાયરલ

આ પણ વાંચો:ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ (NMBA) અંતર્ગત, 35 લાખથી વધુ નાગરિકોને જાગૃત કરાયા…