Gujarat/ અમદાવાદ ઔડાનું 2022-23નું બજેટ મંજૂર, 2022-23ના વર્ષનું 1356.29નું બજેટ મંજૂર, પાણીની સુવિધા માટે રૂ.261.82 કરોડ, 2023માં નવા 2073 આવાસ બનાવાશે, ઔડાની ઓફિસનું નવુ બિલ્ડિંગ બનાવાશે, ઘુમા, ભાટ,ધોળકા બ્રાન્ચ કેનાલ પાસે બ્રિજ બનશે, ઔડાના ચેરમેન લોચન શહેરાએ કરી જાહેરાત

Breaking News