જાળવણીનો અભાવ/
વડોદરાઃ હેરિટેજ લહેરીપુરા ગેટ મૃતપાલ હાલતમાં મનપા દ્વારા લાખો રૂ. ખર્ચા છતાં પૈસા પાણીમાં વડોદરાને હેરિટેજ શહેર કરવાની માંગે ધારાસભ્યો હેરિટેજ બિલ્ડીંગો તરફ નથી આપી રહી ધ્યાન મનપાના વોર્ડ નં. 14માં સૌથી વધુ હેરિટેજ બિલ્ડિંગ આ વોર્ડના ડે.મેયર હોવા છતા નથી આપતા ધ્યાન હેરિટેજ બિલ્ડીંગ તરફ નથી અપાતું ધ્યાન
