Gujarat/
સુરત: પૂણામાં 500 કિલો ચંદનનો જથ્થો ઝડપાયો, પુણા વિસ્તારમાંથી ગેરકાયદેસર જથ્થો ઝડપાયો, ચંદનના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ, ATS અને SOGનું સંયુકત ઓપરેશન, વનવિભાગના અધિકારીઓની લેવાઇ મદદ
