Not Set/
કીવમાં ભારતીય એમ્બેસી બહાર પહોંચ્યા વિદ્યાર્થી, ભારતીય એમ્બેસીને વિદ્યાર્થીઓની મદદની અપીલ, એમ્બેસી ભારત પરત મોકલવાની વ્યવસ્થા કરે, યુક્રેનની રાજધાની કીવમાં વિદ્યાર્થીઓ લાચાર, રશિયાના હુમલા બાદ સંકટ વધુ ઘેરું બન્યુ, ભારતીય અધિકારીઓનો વિદ્યાર્થીઓને જવાબ, પ્રયત્ન હજુ પણ ચાલુ છે- ભારતીય એમ્બેસી
