International/
યુક્રેન સંકટ પર અમેરિકાનું નિવેદન, અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન બોલ્યા, ભારત સાથે વાતચીત કરવામાં આવશે, વાટાઘાટો બાદ નક્કી થશે આગામી વલણ, અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકને કરી વાતચીત, બ્લિંકને એસ. જયશંકર સાથે કરી છે વાતચીત
