Gujarat/
સુરતઃ ઉધના વિસ્તારમાં બાઈક સળગાવવાનો મામલો મોડી રાત્રે બાઈક સળગાવનાર 3 યુવાનો ઝડપાયા CCTVના આધારે ઉધના પોલીસની કાર્યવાહી સોસાયટીમાં આવવા જવા બાબતે ટોકતા સળગાવ્યું બાઇક બદલો લેવા 3 યુવાનોએ સળગાવ્યું હતું બાઇક
