Gujarat/મહીસાગર SOGને મળી મોટી સફળતા, બનાવતી નોટોનું ચલણની ઉઠી હતી લોક બુમો, સંતરામપુરમાં ડુપ્લિ.ચલણી નોટોની થતી હેરાફેરી, સંતરામપુરના ડોળી માંથી ચલણી નોટો ઝડપાઇ, 200ની 1456 નોટો, 500ની 77 બનાવતી નોટ ઝડપાઇ, ચલણી નોટો સાથે 3 આરોપી ઝડપી પાડ્યા
Gujarat/સુરતમાં સ્પા સંચાલક પર હુમલો, 30 હજાર નહીં આપતા થયો હુમલો, રઘુવીર બિઝનેશ પાર્કમાં આવેલું છે એમ્બ્રિ સ્પા, મહિલા સહિત 5 લોકોએ પોલીસની આપી ઓળખ, સ્પા માલિકે ના પાડતા શખ્સોએ માર્યો માર, ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
Gujarat/ચૂંટણીઓ પાછળ રાજકીય પક્ષો દ્વારા ખર્ચો, ચૂંટણીમાં પાણીની જેમ વપરાય છે નાણાં, 5 વર્ષમાં BJPએ 3585 કરોડ વાપર્યા, કૉંગ્રેસે 5 વર્ષમાં 1405 કરોડ વાપર્યા, પક્ષોને ચૂંટણી બોન્ડથી સૌથી વધુ કમાણી, 2019-20માં BJPને 2555 કરોડ બોન્ડ મળ્યા, યુપીની ચૂંટણીમાં 4000 કરોડના ખર્ચનો અંદાજ, 2019ની લોકસભા ચૂંટણીમાં 60000 કરોડ ખર્ચાયા, 2014ની લોકસભા ચૂંટણીમાં 30000 કરોડ ખર્ચાયા, સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝે કર્યું છે અનુમાન
Gujarat/આજે મળશે રાજકોટ મનપાનું જનરલ બોર્ડ, બજેટ બોર્ડ હોવાના કારણે નહીં થાય પ્રશ્નકાળ, જનરલ બોર્ડમાં સુધારેલા અંદાજપત્રને અપાશે બહાલી, નગર પ્રાથમિક સમિતિના બજેટ અપાશે બહાલી, કરવેરાને લગતા દરખાસ્તોને રીન્યુ કરવામાં આવશે, સામાન્ય કર સહિતની 10 દરખાસ્તોને કરાશે મંજૂર, 11 કલાકે મળશે રાજકોટ મનપાનું જનરલ બોર્ડ
Gujarat/ભૂમાફિયાના હાથે કારખાનેદારની હત્યા, રાજકોટની રાધાકૃષ્ણ સોસાયટીની ઘટના, ભૂમાફિયાના હુમલામાં ઘાયલનું થયું મોત, સારવાર દરમિયાન અવિનાશ ધૂલેસીયાનું મોત, બે દિવસ પહેલા ધૂલેસીયા થયા હતા ઘાયલ, ભૂમાફિયા મકાન વેચવા કરતા હતા દબાણ, સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ
Gujarat/રાજ્યમાં કોરોનાની નવી ગાઇડ લાઇન જાહેર, અમદાવાદ અને વડોદરામાં જ રહેશે રાત્રિ કર્ફ્યૂ, અન્ય શહેરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયું, લગ્ન માટે ઓનલાઇન નોંધણીની જરૂર નહી, આર્થિક પ્રવૃતિ માટે બન્ને ડોઝ ફરજિયાત
Gujarat/અમદાવાદમાં જુનિયર ડોક્ટરોની હડતાળ, જુનિ.ડોક્ટર એસો.નો હડતાળનો નિર્ણય, ડ્યૂટીથી અળગા રહી કરશે વિરોધ પ્રદર્શન, 18થી 20 ફેબ્રુઆરી સુધી કામથી અળગા રહેશે, પ્રજાના હિતમાં ઈમરજન્સી સેવા ચાલુ રહેશે, ડૉ.કમલેશ ઉપાધ્યાય સામે જુનિયરોમાં રોષ, સિવિલના મેડિસિન વિભાગના હેડ છે ઉપાધ્યાય, 3 મહિનાથી ચાલી રહી છે માથાકૂટ, ફરિયાદનું નિરાકરણ નહીં આવતા લીધો નિર્ણય, 1000 રેસિડન્ટ, 1500 યુ.જી વિદ્યાર્થી કરશે દેખાવ
Gujarat/ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડ. ધોરણ 10, 12ની પ્રિલિમના પેપર લીક. પરીક્ષાના 2 દિવસ પહેલા પેપરલીક. સો. મીડિયામાં જવાબો સાથે પેપર લીક. યુટ્યુબની 7થી વધુ લિંક પર પેપર લીક. SVS હેઠળ 6000 શાળામાં મોકલાય છે પેપર. SVS એટલે કે શાળા વિકાસ સંકુલ. SVSના વડપણ હેઠળ છપાય છે પેપર. SVSની 6000 શાળાઓમાં મોકલાય છે પેપર. નવનીત પ્રકાશન છાપે છે પ્રિલિમના પેપર. નવનીત છાપે છે ધો. 10, 12ની પ્રિલિમના પેપર
Gujarat/સુરતમાં 15 વર્ષિય કિશોરી પર દુષ્કર્મ, બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ, પડોશમાં રહેતા શખ્સોએ આચર્યું દુષ્કર્મ, મિત્રતા કેળવી કિશોરી પર આચર્યું દુષ્કર્મ, બળાત્કાર અને પોસ્કો હેઠળનો ગુનો નોંધ્યો
Gujarat/પાકિસ્તાન-સાઉદી સાથે ઈઝરાયલનો યુદ્ધાભ્યાસ, પહેલીવાર ઈઝરાયલની પાકિસ્તાન સાથે કવાયત, સાઉદી સાથે પણ ઈઝરાયલની પહેલી કવાયત, પાકિસ્તાન-સાઉદી સાથે ઈઝરાયલના નથી સંબંધ, બંને ઈસ્લામિક દેશોની નૌસેના સાથે કર્યો યુદ્ધાભ્યાસ, અમેરિકાની સેના પણ સામેલ થઈ હતી યુદ્ધાભ્યાસમાં, 60 સેનાઓના 9000 સૈનિકો થયા હતા સામેલ, ઈન્ટરનેશનલ મેરીટાઈમ એક્સસાઈઝ યોજાઈ હતી