Gujarat/જામનગરઃ સહકારી મંડળીના મંત્રીનું કૌભાંડ, કાલાવડના નપાણીયા ખીજડિયા ગામની ઘટના, પદાધિકારીઓની જાણ બહાર 60 લાખની ઉચાપત, ગોડાઉન ખરીદના નામે ખોટા દસ્તાવેજ બનાવી ઉચાપત, મંત્રી બિપિન જોશીએ બે વર્ષ પૂર્વે કરી ઉચાપત, મંડળી પ્રમુખ રાઘવ ભાલારાએ મંત્રી સામે ફરિયાદ
Gujarat/2008 અમદાવાદ બ્લાસ્ટ મામલો, કેસના 38 દોષિતોને ફાંસીની સજા, 38 આરોપીઓને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા, આરોપી નં. 1 થી 16ને ફાંસીની સજા, આરોપી નં. 18,27,28,31ને ફાંસીની સજા, આરોપી નં. 27, 28, 31 ને ફાંસીની સજા, આરોપી નં. 36 થી 40 ને ફાંસીની સજા, આરોપી નં 42,44,45,47ને ફાંસીની સજા, આરોપી નં. 49, 63, 70ને ફાંસીની સજા, આરોપી નં. 69, 75, 78ને ફાંસીની સજા, 11 દોષિતોને આજીવન કેદની સજા
Gujarat/રાજ્યના 6 મહાનગરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયો, અમદાવાદ અને વડોદરામાં જ રહેશે રાત્રિ કર્ફ્યૂ, રાત્રે 12 થી સવારે 5 સુધી રહેશે કર્ફ્યૂ, સુરત, રાજકોટ, જામનગરમાં રાત્રિ કર્ફ્યૂ હટાવાયો, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં પણ રાત્રિ કર્ફ્યૂ નહીં
Gujarat/દહેગામ: વટવામાં બે જૂથ વચ્ચે અથડામણ, હિંસક અથડામણમાં 15 લોકો ઘાયલ, ચૂંટણીની અદાવતમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ
Gujarat/પશ્ચિમ કચ્છ પોલીસમાં મોટાપાયે ફેરબદલી, 6 PI અને 5 PSIની આંતરિક બદલી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાએ કર્યાં હુકમ
Gujarat/શિક્ષકોની બદલી અંગે મહત્વનો નિર્ણય, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત, રાજ્ય સરકાર ચર્ચાની બાદ નિર્ણય કરવામાં આવ્યો, 2 લાખ જેટલા શિક્ષકોને સીધી અસર થશે, બદલી થયેલા શિક્ષકોને છુટા કરાશે, 10ને બદલે 5 વર્ષ બદલી માટે અરજી કરી શકાશે
Gujarat/અમરેલીમાં 50 પોલીસ કર્મીઓની બદલી, તાલુકા પોલીસ મથકના કર્મીઓની બદલી, તાલુક પોલીસ મથકના બધા કર્મીઓની બદલી
Gujarat/હરિયાણામાં ખાનગી સેક્ટરમાં અનામતનો મામલો, ખાનગી સેક્ટરમાં 75% અનામત પર રોક હટી, સુપ્રીમ કોર્ટે આદેશ પરનો સ્ટે હટાવ્યો, SCએ પંજાબ-હરિયાણા HCને નિર્દેશ, તમામ પક્ષકારોને સાંભળો: SC, 4 સપ્તાહોમાં મામલો ઉકેલો: SC, હરિયાણામાં ખાનગી ક્ષેત્ર માટે કાયદો, હાઈકોર્ટે લગાવી હતી કાયદા પર રોક, હરિયાણા સરકારે SCમાં પડકાર્યો હતો આદેશ