Gujarat/
2008 અમદાવાદ બ્લાસ્ટ મામલો, કેસના 38 દોષિતોને ફાંસીની સજા, 38 આરોપીઓને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા, આરોપી નં. 1 થી 16ને ફાંસીની સજા, આરોપી નં. 18,27,28,31ને ફાંસીની સજા, આરોપી નં. 27, 28, 31 ને ફાંસીની સજા, આરોપી નં. 36 થી 40 ને ફાંસીની સજા, આરોપી નં 42,44,45,47ને ફાંસીની સજા, આરોપી નં. 49, 63, 70ને ફાંસીની સજા, આરોપી નં. 69, 75, 78ને ફાંસીની સજા, 11 દોષિતોને આજીવન કેદની સજા
