Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/પંજાબની ચૂંટણી પહેલા મનમોહનસિંહનો મેસેજ, પૂર્વ PM મનમોહનસિંહે જાહેર કર્યો સંદેશો, હું બોલ્યો ઓછું, કામ કર્યું વધુ: મનમોહનસિંહ, મોદી સરકારનો રાષ્ટ્રવાદ નકલી: મનમોહનસિંહ, બિરયાની ખાવાથી સંબંધો સુધરતા નથી: મનમોહન, હું ઓછું બોલ્યો, પણ મારું કામ બોલ્યું:મનમોહન સિંહ, ચીનના કબજાની વાતને દબાવાય રહી છે:મનમોહન સિંહ

Gujarat/મોંઘવારી મુદ્દે કેન્દ્ર પર રાહુલ ગાંધીનું નિશાન, રાહુલ ગાંધીએ ટ્વિટથી સાધ્યું નિશાન, મોંઘવારી વધી, આવક ઘટી: રાહુલ ગાંધી, જનતાનું દર્દ કેવી રીતે માપીએ?: રાહુલ ગાંધી, કેટલાનું હાસ્ય છીનવી ચુકી છે સરકાર?: રાહુલ ગાંધી

Gujarat/યુપીના કુશીનગરમાં લગ્ન પ્રસંગે મોટી દુર્ઘટના, કુશીનગરમાં કુવામાં પડવાથી 13 મહિલાના મોત, કુવા પર પીઠી ચોળવાની વિધિ વખતે ભીડ થઈ, કુવાની જાળી તૂટતા મહિલાઓ કુવામાં પડી, મૃતકોમાં 9થી 15 વર્ષની 11 બાળકીઓ સામેલ, મૃતકોના પરિવારજનોને 4 લાખનું વળતર મળશે, એમ્બ્યુલન્સ આવવામાં વિલંબનો પણ આરોપ, CM યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યો શોક

Gujarat/રાજ્યમાં નવા 884 કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 13 લોકોનાં મોત, અમદાવાદમાં 304 કેસ, વડોદરા 158 કેસ, સુરત 35, સુરત ગ્રામ્યમાં 18 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 9378, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 12,20,871, રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 11,97,983

Gujarat/પરેશ ધાનાણીના વિસ્તારમાં ગાબડા પડવાના એંધાણ, વડીયામાં કોંગ્રેસ કાર્યકર્તાઓના રાજીનામાના એંધાણ, કોંગ્રેસ પ્રમુખ સહિત 25 કાર્યકરોના રાજીનામાં પડવાના, વડિયા શહેર કોંગ્રેસ પ્રમુખ સાથેની ચર્ચામાં વિસ્ફોટ, રાજીનામા આપી નોંધાવશે વિરોધ પ્રદર્શન, આજે સાંજ સુધીમાં ગાબડા પડવાના એંધાણ

Gujarat/આત્મા યોજના હેઠળના કર્મચારીઓમાં આનંદો, કર્મચારીઓના વેતનમાં કરાયો વધારો, કરાર આધારિત કર્મચારીના ઇજાફામાં વધારો, ઇજાફામાં 10 ટકાનો વધારો કરાયો, કૃષિવિભાગે કર્યો મહત્વનો નિર્ણય, કૃષિપ્રધાન રાઘવજી પટેલની જાહેરાત, બ્લોક ટેકનો. મેનેજરના વેતનમાં રૂ.5 હજારનો વધારો, BTMનું વેતન રૂ.25 હજાર થી વધારીને 30 હજાર, આસી. ટેકનોલોજી મેનેજરના વેતનમાં 5 હજાર વધારો, ATMનું વેતન પણ 15 હજાર થી વધારીને 20 હજાર

Gujarat/જૂનાગઢમાં મહા શિવરાત્રિ મેળો યોજાશે, કલેકટર દ્વારા કરવામાં આવી જાહેરાત, સૌથી સારો મેળો યોજવાનો તંત્રનો દાવો, મેળાના આયોજન માટે બનાવાશે સમિતિઓ, દરેક યાત્રિકો માટે મેળો રહેશે ખુલ્લો, તમામ મુદાઓને લઈને કરવામાં આવી ચર્ચા, સાધુ સંતો, ધારાસભ્ય, પદાધિકારીઓ હાજર

Gujarat/વિધાનસભાના ડે.સ્પીકરને કોરોના, જેઠા ભરવાડ થયા કોરોના સંક્રમિત, જેઠા ભરવાડની તબિયત સ્થિર, હાલ હોમ કોરેન્ટાઇન થયા જેડા ભરવાડ

Gujarat/કોંગ્રેસના નારાજ નેતાએ આપ્યું રાજીનામું, અમદાવાદના જયરાજસિંહે આપ્યું રાજીનામું, કોંગ્રેસમાંથી જયરાજસિંહે ફાડ્યો છેડો, પાર્ટીમાં સતત અવગણના થતી હોવાનું કારણ, પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી આપ્યુ રાજીનામું, જયરાજસિંહ પરમારે કાર્યકરોને લખ્યો પત્ર, કાર્યકર જોગ પત્ર લખ્યા બાદ આપ્યું રાજીનામું, જયરાજસિંહ ભાજપમાં જોડાય તેવી શક્યતા, 2 દિવસમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા, સી.આર.પાટીલની હાજરીમાં જોડાય તેવી શક્યતા

Gujarat/બોર્ડ નિગમની નિમણૂક પ્રક્રિયા ઝડપી બનશે, ચૂંટણી પહેલા બોર્ડ નિગમોમાં નિમણૂકની શક્યતા, ઉમેદવાર નહીં બનાવી શકનારને નિગમોમાં સ્થાન, બોર્ડ નિગમોની નિમણૂકોનો તખ્તો તૈયાર, નિગમોના ચેરમેન, ડિરેક્ટરોની ઝડપી નિમણૂકના એંધાણ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy