Gujarat/ પરેશ ધાનાણીના વિસ્તારમાં ગાબડા પડવાના એંધાણ, વડીયામાં કોંગ્રેસ કાર્યકર્તાઓના રાજીનામાના એંધાણ, કોંગ્રેસ પ્રમુખ સહિત 25 કાર્યકરોના રાજીનામાં પડવાના, વડિયા શહેર કોંગ્રેસ પ્રમુખ સાથેની ચર્ચામાં વિસ્ફોટ, રાજીનામા આપી નોંધાવશે વિરોધ પ્રદર્શન, આજે સાંજ સુધીમાં ગાબડા પડવાના એંધાણ

Breaking News