Gujarat/વીર નર્મદ યુનિ.નો વધુ એક છબરડો, અંગ્રેજી માધ્યમનું પેપર અપલોડ કર્યા વિના પરીક્ષા શરૂ, પરીક્ષા શરૂ કરી દેવાતા વિદ્યાર્થીઓ અટવાયા, Mcom-LLBના વિદ્યાર્થી 30 મિનિટ હેરાન થયા, છેલ્લા 3 દિવસથી ઓનલાઇન પરીક્ષા લેવાઈ રહી છે, જેમાં રોજે રોજ છબરડા થયાની ફરિયાદ ઉઠી
Gujarat/દેશમાં કોરોનાની ત્રીજી લહેર મંદ, 24 કલાકમાં 30,757 નવા કેસ, 24 કલાકમાં દેશમાં 541 દર્દીઓના મોત, 24 કલાકમાં 67,538 દેશભરમાં રિકવર, દેશમાં કુલ 3,32,918 એક્ટિવ કેસ, દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.61%
Gujarat/રાજકોટમાં સહકારી જગતમાં આંતરિક ઉકળાટ, લોધીકા સંધ પ્રતિનિધિ ડિરેક્ટર બદલાયા, જિલ્લા બેન્કમાં વિજય સખીયાને દૂર કરાયા, જયેશ રાદડીયાના નેતૃત્વની જિલ્લા બેન્ક, મહેશ આસોદરિયાની નિયુક્તિ કરાઇ, સહકારી જગતમાં ભાજપના બે જૂથ આમને સામને, વિજય સખીયાને દૂર કરાતા એક જૂથ નારાજ, ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટિલને મળવા જશે
Gujarat/સુરતમાંથી ગેસની ચોરી કરવાનું ઝડપાયું કૌભાંડ, રાંધણ ગેસના બોટલમાંથી કરતા હતા ચોરી, સરોલી ગામેથી ઝડપાયું ગેસ ચોરીનું નેટવર્ક, ખાલી સિલિન્ડરમાં કરવામાં આવે છે ગેસ રીફલિંગ, પુરવઠા મામલતદારને ફરિયાદના આધારે પાડી રેડ, ગામમાં રેડ થતા ગેસ રિફલિંગ કરનારા લોકો ભાંગ્યા, ભરેલા 33 સિલિન્ડર સ્થળ પરથી મળ્યા, સીલ તૂટેલા 23 ગેસ સિલિન્ડર કબજે, કાંટા સહિત કુલ રૂ.11.28 લાખની મુદ્દામાલ કબજે
Gujarat/સચિનમાં કેમિકલ દુર્ઘટના બાદ GPCB હરકતમાં, 22 ઉદ્યોગનું ગેરકાયદે ડ્રેનેજ જોડાણ પકડી પાડ્યું, ઉદ્યોગ પ્રદુષિત પાણી સીધું ડ્રેનેજમાં છોડતા હતા, ડ્રેનેજનું સીધું કનેક્શન નજીકની ખાડીઓમાં હતું, સુરતના કેટલાક વિસ્તારોમાં લીધા ડ્રેનેજ કનેક્શન, પરવાનગી વગર મનપાના ડ્રેનેજ કનેક્શન લઈ લીધા, ઝીરો લિકવિડ ડિસ્ચાર્જની મંજૂરી મેળવનાર કનેક્શન મળ્યા, Gpcb તપાસના અંતે કડક કાર્યવાહી હાથ ધરશે
Gujarat/બહુચરાજી તાલુકા કૉંગ્રેસના નવા પ્રમુખની વરણી, બળવંતસંગ ઠાકોર બન્યા તાલુકા કૉંગ્રેસના પ્રમુખ, વઘુભા જાડેજા ભાજપમાં જોડાતા નવા પ્રમુખની વરણી
Gujarat/આજથી આંગણવાડી, પ્રિ-સ્કૂલ શરૂ, કોરોનાની SOPનું પાલન કરવું અનિવાર્ય, વાલીઓની સંમતિ પણ કરાય ફરજિયાત, 15 માર્ચ, 2020થી બંધ હતી સ્કૂલો, રાજ્યમાં કોરોનાના નવા કેસ 1 હજારથી નીચે, શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ કરી હતી ઘોષણા
Gujarat/આજે તલાટી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3437 જગ્યા, અત્યાર સુધીમાં 22 લાખથી વધુ ફોર્મ ભરાયા
Gujarat/અમદાવાદમાં જુનિયર ડોક્ટરોની હડતાળ, જુનિ.ડોક્ટર એસો.નો હડતાળનો નિર્ણય, ડ્યૂટીથી અળગા રહી કરશે વિરોધ પ્રદર્શન, 18થી 20 ફેબ્રુઆરી સુધી કામથી અળગા રહેશે, પ્રજાના હિતમાં ઈમરજન્સી સેવા ચાલુ રહેશે, ડૉ.કમલેશ ઉપાધ્યાય સામે જુનિયરોમાં રોષ, 3 મહિનાથી ચાલી રહી છે માથાકૂટ, ફરિયાદનું નિરાકરણ નહીં આવતા લીધો નિર્ણય, 1000 રેસિડન્ટ, 1500 યુ.જી વિદ્યાર્થી કરશે દેખાવ
Gujarat/સુરતમાં વધુ એક હત્યા, 11 વર્ષના કિશોરની પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ, સચિન વિસ્તારમાંથી કિશોરનો મૃતદેહ મળ્યો, પ્રેમીએ પ્રેમિકાના પુત્રની કરી હત્યા, પ્રેમિકા તાબે ન થતા તેના પુત્રની કરી હત્યા, કિશોરની અપહરણ બાદ કરાઇ હત્યા, બે દિવસમાં સુરતમાં 4 હત્યા