Gujarat/
આજથી આંગણવાડી, પ્રિ-સ્કૂલ શરૂ, કોરોનાની SOPનું પાલન કરવું અનિવાર્ય, વાલીઓની સંમતિ પણ કરાય ફરજિયાત, 15 માર્ચ, 2020થી બંધ હતી સ્કૂલો, રાજ્યમાં કોરોનાના નવા કેસ 1 હજારથી નીચે, શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ કરી હતી ઘોષણા
