Gujarat/
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજૂભાઇ વાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, વજુભાઇએ 10મીએ જ લીધો હતો પ્રિકોશન ડોઝ, રાજકોટમાં રેલી બાદ વજુભાઇ CMને મળ્યા હતા, રાજકોટમાં અત્યાર સુધીમાં 5 નેતાને કોરોના
