Gujarat/
સુરતમાંથી ગેસની ચોરી કરવાનું ઝડપાયું કૌભાંડ, રાંધણ ગેસના બોટલમાંથી કરતા હતા ચોરી, સરોલી ગામેથી ઝડપાયું ગેસ ચોરીનું નેટવર્ક, ખાલી સિલિન્ડરમાં કરવામાં આવે છે ગેસ રીફલિંગ, પુરવઠા મામલતદારને ફરિયાદના આધારે પાડી રેડ, ગામમાં રેડ થતા ગેસ રિફલિંગ કરનારા લોકો ભાંગ્યા, ભરેલા 33 સિલિન્ડર સ્થળ પરથી મળ્યા, સીલ તૂટેલા 23 ગેસ સિલિન્ડર કબજે, કાંટા સહિત કુલ રૂ.11.28 લાખની મુદ્દામાલ કબજે
