Gujarat/સુરત ગ્રિષ્મા હત્યા કેસ મામલો, આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર, 19 ફેબ્રુઆરી સુધી ફેનિલના રિમાન્ડ
Gujarat/સુરત કપલ બોક્સ પર પ્રતિબંધ મુકવા આદેશ, પોલીસ કમિશનર અજય તોમરે આપ્યો આદેશ, 17 ફેબ્રુઆરીથી કપલ બોક્સ પર પ્રતિંબધ મુકાશે, સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા નિર્દેશ, સાથે જ સીસીટીવી લગાડવાનો પણ સ્પષ્ટ આદેશ
Gujarat/સુરતમાં કલેક્ટર કચેરીએ કોંગ્રેસનો વિરોધ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લઇ વિરોધ, કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કલેકટર કચેરી બહાર ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર, હર્ષ સંઘવીના રાજીનામાની કરી માંગ, 15 દિવસમાં 18 હત્યા થઈ હોવાના આક્ષેપ, કોંગ્રેસના કાર્યકરોની પોલીસ સાથે થઇ ઝપાઝપી, પોલીસે કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત
Gujarat/જામનગરમાં પેટ્રોલ પંપ પાસે કારમાં આગ, જાનમાં જતી રેન્જ રોવર કારમાં આગ, રાજકોટ-જામનગર હાઇવે પરની ઘટના, ડીઝલ ભરાવવા આવેલી કારમાં એકાએક આગ
Gujarat/કોગેસના આગેવાનો જોડાયા ભાજપમાં, રોહિદાસના ગ્રુપમાં સદસ્યો જોડાયા ભાજપમા, ભાજપના મહામંત્રી રજની પટેલ સહિત નેતાઓ હાજર, મહામંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ખેસ પહેરાવયો, વાધુભા જાડેજા ભાજપમાં જોડાયા, રણુંભા ઝાલા ભાજપમાં જોડાયા, જશુભાઈ જોડાયા ભાજપમાં, રાજેન્દ્રસિંહ ઉદેસિંહ દરબાર જોડાયા ભાજપમાં
Gujarat/વિ.સભા ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો આંચકો, મહેસાણા જી.કોંગી આગેવાનો જોડાયા ભાજપમાં, 150થી વધારે કાર્યકરો-આગેવાનો જોડાયા
Gujarat/વલસાડમાં યોજાયેલ વકતૃત્વ સ્પર્ધાનો મામલો, મારો આદર્શ નાથુરામ ગોડસે વિષયમાં વિવાદ, જિ.યુવા રમત-ગમત અધિકારીને મિતા ગવલીને કરાયા સસ્પેન્ડ
National/NSA અજીત ડોભાલના ઘરે સિક્યોરિટી બ્રીચ, ડોભાલના ઘરે શકમંદે કરી ઘૂસણખોરીની કોશિશ, ઘૂસણખોરી કરનારા શકમંદને ઝડપી લેવાયો, ઝડપાયેલા શખ્સનો ચોંકાવનારો દાવો, શરીરમાં ચિપ લાગેલી છે, રિમોટથી ચલાવાય છે, ઝડપાયેલો શખ્સ કર્ણાટકના બેંગલુરુનો વતની, દિલ્હી પોલીસના સ્પેશયલ સેલ દ્વારા પૂછપરછ, આતંકીઓના નિશાને ભારતના NSA ડોભાલ?
Gujarat/અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય, ખાનગી યુનિ.માં અભ્યાસ માટે ફી ખર્ચ સરકાર ચૂકવશે, FRC નક્કી કરેલા 70 વિષયો અંતર્ગત સરકાર ફી ચૂકવશે, 70 જેટલા વિષયોમાં ફીની સંપૂર્ણ માફી અપાશે
Gujarat/સુરતના પાસોદરામાં ગ્રિષ્માની હત્યા મામલો, રેન્જ IG દ્વારા તપાસ માટે સ્પે. SITની રચના, ડાંગ SPના સુપરવિઝન હેઠળ કરાશે તપાસ, 1 મહિલા ASP અને 2 DYSP તપાસ કરશે, SIT માં કુલ 10 લોકોની ટીમ બનાવામાં આવી, 1 SP, 1 ASP, 2 DYSP, 5 PI કરશે તપાસ, એક PSI દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, પોલીસ તપાસ પૂરી કરી કોર્ટમાં રજૂ કરશે ચાર્જશીટ