Gujarat/17 ફેબ્રુ.એ ગુજરાતના પેટ્રોલ પંપ બપોરે 1 થી 3 CNGનું વેચાણ બંધ, ગુજરાત ઓઇલ એન્ડ પેટ્રોલ ડીલર્સ એસો.નો નિર્ણય
National/બોલીવુડ જગતને વધુ એક ખોટ,સિંગર કમ્પોઝર બપ્પી લહેરીનું નિધન,મુબઇની હોસ્પિ.માં ચાલી રહી હતી સારવાર,બપ્પી લહેરીનું 69 વર્ષની વયે નિધન
Gujarat/કોંગ્રેસના નેતાઓએ રેલી યોજી કર્યો વિરોધ, અમદાવાદના પાલડીમાં કોંગ્રેસે ચક્કાજામ કર્યુ, સુરતમાં યુવતીની હત્યાને પગલે કોંગ્રેસનો વિરોધ
Gujarat/RSSની સર્વોચ્ય બેઠક ગુજરાતમાં મળશે, અમદાવાદના પીરાણા ખાતે બેઠક મળશે, 11થી 13 માર્ચ સુધી RSSની બેઠક મળશે
Gujarat/ફાયર NOC મુદ્દે HCનો મહત્વનો આદેશ, ‘NOC વગરની શાળા પ્રત્યક્ષ રીતે ન ચાલી શકે’, 71 હોસ્પિટલોમાં ફાયર NOC નહી: સરકાર
Gujarat/જૂનાગઢ શિવરાત્રી મેળાને લઈને સમાચાર, શિવરાત્રી મેળા અંગે CMને રજુઆત કરાઇ, બે દિવસમાં આવી શકે નિર્ણય
Gujarat/ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના દંડકની જાહેરાત, કૉંગ્રેસે સીજે ચાવડાને બનાવ્યા દંડક, લલિત વસોયાને ઉપદંડ બનાવાયા, નિરંજન પટેલને બનાવ્યા ખજાનચી, પૂંજા વંશ અને વિરજી ઠુમ્મર મુખ્ય પ્રવક્તા, અશ્વિન કોટવાલ,ગ્યાસુદ્દીન શેખ બન્યાં પ્રવક્તા, અમરિશ ડેર,કિરીટ પટેલ બન્યાં પ્રવક્તા, બળદેવજી ઠાકોરને પણ પ્રવક્તા બનાવાયા
Gujarat/કમલમ્ ખાતે આપના કોર્પોરેટર ભાજપમાં જોડાયા સુરત આપમાં ફરી ભંગાણ આપના વધુ કેટલાક કોર્પોરેટર ભાજપમાં જોડાયા વોર્ડ -4ના કોર્પોરેટર કુંદન કોઠિયા જોડાયા ભાજપમાં બે દિવસથી આપના મોવડીઓના સંપર્કમાં નથી ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા ચૂંટણી પહેલાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક અગાઉ 5 કોર્પોરેટર જોડાયા હતા ભાજપમાં
Gujarat/મંત્રી બ્રિજેશ મેરજાની મહત્વની જાહેરાત, તલાટી કમ મંત્રીની ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઇ, ફોર્મ ભરવાની મુદ્દતમાં બે દિવસનો વધારો, 15ના બદલે 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે, 21 ફેબ્રુઆરી સુધી ફી ભરવાની મુદ્દત લંબાવી, તકલીફ દુર કરવા માટે મુદ્દત વધારી: મેરજા