Gujarat/વડોદરામાં 21 દિવસમાં 13 સાબરના મોત, કમાટીબાગ ઝૂમાં 14માંથી 13 સાબરના બિમારીથી મોત, સાબરમાં ખરવા મોવાસાનો રોગ ફેલાયો, થોડાદિવસો પહેલા ઝૂમાં બીમારીથી સિંહણનું મોત, કોંગ્રેસ નેતા અમિબેન રાવતે તપાસની કરી માંગ
Gujarat/આંગણવાડી અને પ્રી-સ્કૂલ ખોલવાને લઇ મંજૂરી, રાજ્ય સરકારે કેસ ઘટતા લીધો મોટો નિર્ણય, ગુરુવારથી શરૂ થશે બાળમંદિર-આંગણવાડી, વાલીઓની સહમતિ સાથે શરૂ થશે પ્રિ-સ્કૂલ, એસ.ઓ.પી.નું કરવું પડશે ચુસ્ત પાલન
Gujarat/સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત, 13 દિવસમાં સુરત શહેરમાં 7 લોકોની હત્યા, ગૃહમંત્રી હર્ષ સંઘવીનું શહેર બન્યું લોહિયાળ, રાજ્યના ગૃહમંત્રીના કૌટુંબિક કાકાની પણ હત્યા, 3 ફેબ્રુ. ના રોજ પર્વતપાટિયા પાસે વૃદ્ધની હત્યા, 5 ફેબ્રુ. રાજ્યના ગૃહમંત્રીના કૌટુંબિક કાકાની હત્યા, 6 ફેબ્રુ. લાલગેટ વિસ્તારમાં પત્નીએ કરી પતિની હત્યા, 6 ફેબ્રુ. રાંદેરમાં સિક્યુરિટી ગાર્ડની હત્યા, 10 ફેબ્રુ. વદોડમાં યુવકને ઠપકો આપનાર પાડોશીની હત્યા, 11 ફેબ્રુ. કપોદ્રામાં પત્નીની પતિએ કરી હત્યા, 13 ફેબ્રુ. રાંદેર બ્રિજ પર યુવકની હત્યા, પોલીસની કામગીરી સામે શંકાની સોય
Stock Market/શેર માર્કેટ ખૂલતાની સાથે જ મોટો કડાકો, સેન્સેક્સમાં 1100 પોઇન્ટથી વધુનો ઘટાડો, નિફ્ટીમાં પણ 450 પોઇન્ટનો કડાકો, સેન્સેક્સ 57 હજારની સપાટી નજીક, એશિયન માર્કેટની અસરને પગલે મંદી
Gujarat/મુખ્યપ્રધાનના હસ્તે શ્રમપારિતોષિક એનાયત, મુખ્યપ્રધાનના હસ્તે સવારે 9.30 કલાકે દિશા સિસ્ટમનું લોન્ચીંગ
Gujarat/ગાંધીનગરમાં વિદેશ મોકલવાની લાલચે કરી છેતરપીંડી, ગેરકાયદે ગોંધી રાખી બંદુકની અણીએ ડરાવ્યા, ડરાવી ધમકાવીને રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઇ, CMના માર્ગદર્શન બાદ પોલીસની કાર્યવાહી, રૂપિયા પડાવવા માટે આજ્ઞાત સ્થળે ગોંધી રાખ્યા, દિલ્હીની સ્પેશ્યલ સેલની પણ મદદ લેવાઇ, રેસ્ક્યૂ કરી બાળકો સહિત 15 લોકોને છોડાવ્યા, એજન્ટ રાજેશ પટેલે લોકોને કોલકત્તા, દિલ્લી મોકલ્યા, સુશિલ રોય, સતોષ રોય, કમલ સિંઘાનિયાએ લોકોને ગોંધ્યા, ગોંધી રાખેલા લોકો પર અમાનવીય ત્રાસ ગુજારાયો, ગાંધીનગર રેન્જ IG અને SPની કાર્યવાહી, અભય ચુડાસમા અને મયુર ચુડાસમાની કાર્યવાહી, પરિવારને ખોટું કહી 2.35 કરોડ જેટલી લીધી ખંડણી, દિલ્હી અને કોલકત્તાથી ગેંગની ચુંગાલમાંથી છોડાવ્યા
Gujarat/ગાંધીનગરમાં વિદેશ મોકલવાની લાલચે કરી છેતરપીંડી , ગાંધીનગર રેન્જ IG અને SPની કાર્યવાહી , અભય ચુડાસમા અને મયુર ચુડાસમાની કાર્યવાહી , ગેરકાયદે ગોંધી રાખી બંદુકની અણીએ ડરાવ્યા , ડરાવી ધમકાવીવને રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઇ , CMના માર્ગદર્શન બાદ પોલીસની કાર્યવાહી , રૂપિયા પડાવવા માટે આજ્ઞાત સ્થળે ગોંધી રાખ્યા , દિલ્હીની સ્પેશ્યલ સેલની પણ મદદ લેવાઇ , રેસ્ક્યૂ કરી બાળકો સહિત 15 લોકોને છેડાવ્યા , એજન્ટ રાજેશ પટેલે લોકોને કોલકત્તા, દિલ્લી મોકલ્યા , સુશિલ રોય, સતોષ રોય, કમલ સિંઘાનિયાએ લોકોને ગોંધ્યા , ગોંધી રાખેલા લોકો પર અમાનવીય ત્રાસ ગુજારાયો , પરિવારને ખોટું કહી 2.35 કરોડ જેટલી લીધી ખંડણી , દિલ્હી અને કોલકત્તાથી ગેંગની ચુંગાલમાંથી છોડાવ્યા
Gujarat/IPL-2022માં ભાવનગરના યુવાનની પસંદગી, વરતેજ ગામનો ચેતન સાકરીયાની પસંદગી, ચેતન 4 કરોડ 20 લાખમાં થઇ ખરીદી, છકડા ચાલકના પુત્રએ ભાવનગરનું નામ કર્યું રોશન, ગતવર્ષ પણ રમ્યો હતો IPL ક્રિકેટ મેચ, IPL 2022માં દિલ્હી ટીમે ખરીદ્યો ચેતન સાકરીયાને
Gujarat/અદાવાદના દાણીલીમડામાં પત્નીની હત્યા, પતિએ પત્નીને છરીના ઘા મારી કરી હત્યા, પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Gujarat/નડિયાદમાં PWDના જૂના રેકર્ડ રૂમમાં આગ, RTO કંપાઉન્ડના PWD રેકર્ડ રૂમમાં લાગી આગ, ફાયર બ્રિગેડના 2 ટીમ ઘટના સ્થળે, આગમાં જૂના તમામ રેકર્ડ બળીને ખાખ, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર મેળવાયો કાબુ, આગ લાગવા પાછળનું કારણ અકબંધ