Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Mumbai/મુંબઇ: બિગ બોસના સેટ પર લાગી આગ,  ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે,  રિયાલીટી સો બિગ બોસના સેટ પર આગ લાગી, 

Gujarat/દીવ કલેક્ટર સલોની રાયની બદલી,  હાયર એન્ડ ટેકનિકલ એજ્યુ. સેક્રેટરી તરીકે બદલી,  દમણ ખાતે સલોની રાયની કરાઇ બદલી

Gujarat/મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો,  જશુ ભીલને ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ,  મંતવ્ય ન્યૂઝે કર્યો હતો કૌંભાંડનો પર્દાફાશ,  એસટી વિભાગમાં નોકરી આપવાનું હતું કૌંભાંડ,  GSRTCના પૂર્વ ડાયરેક્ટર છે જશુ ભીલ,  જશુ ભીલ 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ

Gujarat/તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવામાં મુશ્કેલી,  ઓનલાઇન ફોર્મ ભરવામાં ઉમેદવારો પરેશાન,  ઓજસ વેબસાઇટ પર આવે છે ક્ષતિ,  ક્ષતિના કારણે ફોર્મ ભરવામાં વિલંબ,  15 ફેબ્રુઆરી છે ફોર્મ ભરવાની અંતિમ તારીખ,  ફોર્મ ભરવાની તારીખ લંબાવવા ઉમેદવારોની માગ

Gujarat/સુરતમાં ધોળા દિવસે બંદુકની અણીએ લૂંટ,  સરથાણામાં બંદુકની અણીએ કારની ચલાવી લૂંટ,  લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ,  પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી

Gujarat/નેશનલ હાઈવે માટે ઉ.ગુજરાતમાં જમીન સંપાદન, 5 જિલ્લાના 156 ગામડાંમાં સંપાદનની કાર્યવાહી, NHAI દ્વારા 28 જાન્યુઆરીએ ઈસ્યુ થયું નોટિફિકેશન, થરાદથી દસ્ક્રોઈ સુધીના 156 ગામડામાં સંપાદન, 231.5 કિ.મી. રુટ માટે સંપાદનની કામગીરી, નોટિફિકેશનમાં સંપાદનના હેતુનો નથી ઉલ્લેખ, ભારતમાલા પ્રોજેક્ટના રુટ પર સંપાદન શરૂ, બનાસકાંઠાના 38, પાટણના 32 ગામમાં કામગીરી, મહેસાણાના 27, ગાંધીનગરમાં 46 ગામમાં કામગીરી, અમદાવાદના 13 ગામમાં જમીન સંપાદનની કાર્યવાહી

Gujarat/વીડિયો વાયરલ થતાં જસુ ભીલનો હોશ ઉડ્યા, ફોન બંધ કરી જસુ ભીલે મૌન સેવ્યું, મંતવ્ય ન્યૂઝ વારંવાર કરી રહ્યું છે ફોન, ફોન ઉપાડતા જવાબ આપવાથી ભાગ્યા ભીલ, છોટાઉદેપુર ભાજપમાં પણ સોંપો, સ્થાનિક સાંસદ અને ધારાસભ્યનું મૌન, સાંસદ ગીતાબેન રાઠવા નથી ઉપાડતા ફોન, મંતવ્ય ન્યૂઝે કરેલા ફોન નથી ઉપાડતા સાંસદ, સ્થાનિક ધારાસભ્ય અભેસિંહ તડવીનું પણ મૌન, સંખેડાના ધારાસભ્ય છે અભેસિંહ તડવી, તડવી પણ મંતવ્ય ન્યૂઝનો ફોન ઉપાડતા નથી

Gujarat/મંતવ્ય ન્યૂઝ પર વધુ એક કૌભાંડનો પર્દાફાશ, ગુજરાતમાં વધુ એક કથિત કૌભાંડની આશંકા, એસટીમાં કંડક્ટરની નોકરી અપાવવાનું કૌભાંડ, પૈસા લઈ ડ્રાઈવર-કંડક્ટર બનાવવાનો ગોરખધંધો, પાવી જેતપુરના કદવાલના યુવકે ઉતાર્યો વીડિયો, એસટી નિગમના પૂર્વ ડિરેક્ટરે કૌભાંડ કર્યાનો દાવો, યુવકે જસુભાઈ ભીલને પૈસા આપ્યાનો વીડિયોમાં ઉલ્લેખ, રૂપાણી સરકારમાં એસટી નિગમના ડિરેક્ટર હતા જસુ ભીલ, અઢી વર્ષ પહેલા રૂપિયા આપ્યા છતાં નોકરી ન મળી, અધિકારીને પૈસા આપ્યા છતાં કંડક્ટરની નોકરી ન મળી, જસુ ભીલે કોરોનાનું કારણ ધરી નોકરી ન મળ્યાનું કહ્યું, સ્ટિંગ ઓપરેશનમાં જસુ ભીલે પૈસા લીધાનો એકરાર કર્યો

Gujarat/ગુજરાતમાં દેશનું સૌથી મોટું બેંક કૌભાંડ, 28 બેંકો સાથે 22,842 કરોડની છેતરપિંડી, CBI એ 8 લોકો સામે દાખલ કર્યો ગુનો, ABG શિપયાર્ડ અને તેના ડાયરેક્ટર સામે કેસ, ઋષિ અગ્રવાલ,સંથનમ મુથુસ્વામી સામે કેસ, ABG શિપયાર્ડ કરે છે જહાજનું નિર્માણ અને મરામત, ગુજરાતના દહેજ અને સુરતમાં છે શિપયાર્ડ્સ, અલગ અલગ 28 બેંકો પાસેથી લીધી હતી લોન, SBI પાસેથી 2925 કરોડ, ICICI પાસેથી 7089 કરોડની લોન, IDBI પાસેથી 3634 કરોડ, PNB પાસેથી 1244 કરોડની લોન, IOB પાસેથી 1228 કરોડ, BOB પાસેથી 1614 કરોડની લોન, બેંકો પાસેથી લોન લઈ પૈસા અન્ય જગ્યાએ રોક્યા, ફંડના ડાયવર્ઝન,નાણાકીય અનિયમિતતાનો છે કેસ

Gujarat/સુરતમાં શાળા દ્વારા ફી વધારાતા વિરોધ,  વાલીઓએ દ્વારા કરવામાં આવ્યો વિરોધ,  FRCની ઓફિસ પર જઇ વાલીઓએ કર્યા ધરણાં,  ફી વધારાને લઇ 200થી વધુ વાલીઓનો વિરોધ,   એસ.ડી.જૈન શાળા દ્વારા ફી ડબલ કર્યાનો આક્ષેપ,  નિયમ કરતા વધારે ફી લેવાનો આક્ષેપ,  FRC સભ્યોની ગાડી અટકાવી નોંધાવ્યો વિરોધ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy