Gujarat/
વીડિયો વાયરલ થતાં જસુ ભીલનો હોશ ઉડ્યા, ફોન બંધ કરી જસુ ભીલે મૌન સેવ્યું, મંતવ્ય ન્યૂઝ વારંવાર કરી રહ્યું છે ફોન, ફોન ઉપાડતા જવાબ આપવાથી ભાગ્યા ભીલ, છોટાઉદેપુર ભાજપમાં પણ સોંપો, સ્થાનિક સાંસદ અને ધારાસભ્યનું મૌન, સાંસદ ગીતાબેન રાઠવા નથી ઉપાડતા ફોન, મંતવ્ય ન્યૂઝે કરેલા ફોન નથી ઉપાડતા સાંસદ, સ્થાનિક ધારાસભ્ય અભેસિંહ તડવીનું પણ મૌન, સંખેડાના ધારાસભ્ય છે અભેસિંહ તડવી, તડવી પણ મંતવ્ય ન્યૂઝનો ફોન ઉપાડતા નથી
