Gujarat/અમદાવાદમાં શિવાલિક ,શિલ્પ,અને શારદા બિલ્ડરને ત્યાં દરોડો, રેડ દરમિયાન બિલ્ડરોને ત્યાં 4 કરોડની રોકડ મળી, આયકર વિભાગના સર્ચમાં 3 કરોડની જવેલરી મળી, 20 લોકરને આવકવેરા વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યા, 1 લોકરમાંથી 1 કરોડ મળી આવ્યા, અન્ય લોકરમાંથી કેશ મળી આવે તેવી શક્યતા, આવકવેરા વિભાગની 30 જગ્યાએ દરોડાની કામગીરી, બિલ્ડરની ઓફિસ, ઘર અને વિવિધ જગ્યાએ સર્ચ, આઈટીએ 4 કરોડ રોકડા જપ્ત કર્યા
Gujarat/DGP વિકાસ સહાય કોરોના સંક્રમિત, કમિશન કાંડની કરી રહ્યા છે તપાસ, DGPને ગઇકાલે CP અગ્રવાલે નિવેદન આપ્યુ હતુ, CP અગ્રવાલ થયા આઇસોલેટ, તોડકાંડમાં આજે વિકાસ સહાય સોંપવાના હતા રિપોર્ટ
Gujarat/સાબરમતીમાં પ્રદુષણ મુદ્દે HCનો હુકમ , સ્થિતી નહી સુધરે ત્યા સુધી એક્મો શરૂ નહીં થાય , કોર્પો.ને GPCBએ કાપેલા જોડાણો શરૂ નહીં થાય , પર્યાવરણ, આરોગ્યના ભોગે એક્મોને મંજૂરી નહી
Gujarat/અમદાવાદમાં IT વિભાગના દરોડાનો મામલો, શિલ્પ,શિવાલીક, શારદા ગ્રુપ પર પાડ્યા દરોડા, દરોડામાં 20 થી વધુ લોકરો સીલ કરાયા, 1 કરોડથી વધુની રોકડ કરાઇ જપ્ત, અંદાજિત 500 કરોડના બિન હિસાબી દસ્તાવેજો મળ્યા, 20 થી વધુ હાર્ડડિસ્ક કરાઇ કબજે, બિન હિસાબી દસ્તાવેજોની તપાસ ચાલુ, 150 ITના અધિકારીઓ સર્ચમાં જોડાયા, ડિજિટલ ડેટા પણ IT વિભાગે કર્યા જપ્ત, રેસિડેન્શિયલ, કોમર્શિ. સ્કિમો દ્વારા કરોડોની કમાણી, ટેક્સ ચૂકવવામાં આવતા ન હોવાની આશંકાએ દરોડા, અધિકારીઓ ગ્રાહક બની બિલ્ડરોની ઓફિસ જતા, સતીષ નિહાલચંદે શેરબજારના પૈસા જમીનોમાં ડાઇવર્ટ કર્યા, ચિત્રક જમીન પચાવી પાડવાના ગુનામાં ઝડપાયો હતો, દાદાગીરીથી લોકોની જમીન પચાવી પાડતો, શિવાલીકમાં અનેક IAS અધિકારીઓનું રોકાણ હોવાની ચર્ચા
Gujarat/નડીયાદમાં ભાઇ ભાભીની હત્યારાને ફાંસી, નડિયાદ સેસન્સ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો, 2017માં અલીણા ગામમાં બની હતી ઘટના, પ્રેમ લગ્ન કર્યા હોવાથી વિપુલે કરી હત્યા
Gujarat/રાજકોટ પોલીસનો કથિત કમિશન કાંડ કેસ, તપાસનીશ DGP વિકાસ સહાય કોરોના પોઝિટિવ, વિકાસ સહાય કોરોના પોઝિટિવ આવતા તપાસ રિપોર્ટ સોંપવામાં થઇ શકે છે વિલંબ
Gujarat/મુંબઇ GST ટીમના સુરતમાં દરોડા, 150 કરોડની GST ચોરી મુદ્દે મહિલાની અટકાયત, મહિલાના ઘરમાંથી કરોડો રૂપિયા મળ્યાની આશંકા, પુછપરછ દરમિયાન મહિલાની તબિયત લથડી, મુંબઇની હિન્દુજા હોસ્પિ.માં સારવાર માટે દાખલ, પ્રિમા માતરે સુરતમાં સગુનના નામે રહેતી હતી, ભગવતી આશિષ વિ. 1 માં ભાડે રહેતી હતી મહિલા, GST,પોલીસની ટીમ દ્વારા સર્ચની કામગીરી ચાલુ
Gujarat/મહેસાણામાંથી IELTSના પેપર લૂંટનો મામલો, કુરિયરની ઓફિસમાંથી IELTSના પેપરોની લૂંટ, માલ ગોડાઉન સરદાર પટેલ વેપાર સંકુલની ઘટના, રાત્રે સ્કોર્પિયોમાં આવેલા ઈસમો લૂંટ ચલાવી, બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ કુરિયરમાં લૂંટ ચલાવી, કુરિયર ઓફીસમાં કર્મચારીઓને માર મારી તોડફોડ કરી, કુરિયર ઓફીસ માં હુમલા બાદ લૂંટ ચલાવી, IELTS પેપરના 3 બંડલ ઉઠાવી ગયા શખ્સો, કુલ 4 અજાણ્યા ઈસમો સામે નોંધાઇ ફરિયાદ, ઓફિસ ઇન્ચાર્જ ભાવેશ પટેલે નોંધાવી ફરિયાદ, બી.ડિવિઝન પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ
Gujarat/અમદાવાદમાંથી AK 47 રાઇફલના પાટર્સ બનાવનાર શખ્સ ઝડપાયો, ક્રાઇમબ્રાન્ચે યમનના નાગરિકને ઝડપી પાડ્યો, અબ્દુલ અઝીઝની કરી ધરપકડ, અમદાવાદના નાગરિકની સંડોવણી આવી સામે
Gujarat/ધનાઢ્ય વાલીઓએ RTE હેઠળ લીધુ એડમિશન, રાજકોટમાં RTE એડમિશનમાં કિસ્સો આવ્યો સામે, 5788 બાળકોને RTE હેઠળ અપાયો પ્રવેશ, શહેરમાં 3500 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ, ગ્રામ્યમાં 2288 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ, RTE મામલે રાજકોટ ડી.વી. મહેતાનું નિવેદન, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ છે, ફી ભરવા માટે તેઓ પણ લઇ રહ્યા છે RTEનો લાભ, શિક્ષણ વિભાગે આને લઈને કાળજી રાખવીએ જરૂરી, રાજ્ય સરકારને ધ્યાન દોરવામા આવશે: ડી.વી. મહેતા, RTE માં પ્રવેશ લેનારા 40% વાલીઓ શ્રીમંત, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પ્રવેશથી વંચિત