Gujarat/જામનગરમાં દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા, કાલાવડમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, 2019માં સગીરા પર આચર્યું હતુ દુષ્કર્મ, સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવી સજા ફટકારી, ભોગ બનનારને રૂ.4 લાખનું વળતર ચૂકવવા હુકમ
Gujarat/સુરતમાં આપના સુપડા સાફ થવાના એંધાણ, AAPમાંથી વધુ 8 વિકેટ પડે તેવી શક્યતા, AAPના વધુ 8 કોર્પો. છોડી શકે છે પાર્ટી, પાર્ટીએ બોલાવેલી બેઠકમાં રહ્યા ગેર હાજર, 8 કોર્પો.ની ગેરહાજરી પર ઉઠ્યા સવાલો, સભ્યોની ગેરહાજરીથી મોટું સસ્પેન્સ, 5 કોર્પો.ની ડિસ્ક્વોલિફાઇ સમયે 8 કોર્પો. ગેરહાજર
International/રાષ્ટ્રપ્રમુખ બાઈડનની અમેરિકન્સને ચેતવણી, યુક્રેન છોડી દેવા અમેરિકન્સને અપાય ચેતવણી, યુક્રેન પર રશિયન આક્રમણની વ્યક્ત કરી ભીતિ, યુક્રેન પર રશિયા હુમલાની શક્યતા વ્યક્ત કરાય, યુક્રેનમાં અમેરિકાએ મોકલી છે હથિયારોની ખેપ, પોલેન્ડમાં 350 બ્રિટિશ સૈનિકો પહોંચ્યા
Gujarat/BSF ભુજ દ્વારા ક્રીક વિસ્તારમાં પાક.ની બોટ જપ્ત, અત્યાર સુધીમાં 11 પાક.ની બોટ BSFએ ઝડપી પાડી, હરામી નાળામાં સુરક્ષા વધારવામાં આવી, હેલિકોપ્ટર દ્વારા છુપાયેલા પાકિસ્તાનીઓની શોધખોળ, કમાન્ડોની 03 ટીમ દ્વારા પાકિસ્તાનીઓની શોધખોળ, આજે બીજા દિવસે ઓપરેશન યથાવત
Gujarat/ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં સામુહિક ચોરી?, ભાજપના 41 ઉમેદવારોનો એક સરખો ચૂંટણી ખર્ચ, ચ્હા-પાણી, મંડપ, ડીજે બિલ પણ એક જ જગ્યાના!, મતક્ષેત્ર અલગ પણ ચૂંટણી ખર્ચ 1,33,380, તમામ ઉમેદવારોનો એકસરખો ચૂંટણી ખર્ચ, હાલના મેયર, ડે.મેયર, સ્ટે. કમિટી ચેરમેન સામેલ, ચૂંટણી પંચે વાંધા વગર તમામ એફિડેવિટ સ્વીકાર્યા, એકપણ ઉમેદવારે ડિપોઝિટ દર્શાવી નથી, તમામના એફિડેવિટમાં ભૂલ પણ એકસરખી
Gujarat/2008 અમદાવાદ બ્લાસ્ટ મામલો, દોષિતોને સજા માટે આજે સુનાવણી, સવારે 10.45 કલાકે સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી, કોર્ટે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા, 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
Gujarat/IELTS ની પરીક્ષાના પેપરની લૂંટ, મહેસાણાના માલ ગોડાઉન વિસ્તારની ઘટના, પટેલ ભાવેશ સહિતના વ્યક્તિને માર મારી લૂંટ, કારમાં આવેલા શખ્સોએ પેપરની લૂંટ ચલાવી, ત્રણ બોક્સ પેપરની લૂંટ
Gujarat/બિન સચિવાલયની પરીક્ષા રખાઈ મોકૂફ , બિન સચિવાલય કારકુનની પરીક્ષા મોકૂફ , ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા પણ મોકૂફ , વહીવટી કારણોસર હાલ પૂરતી પરીક્ષા મોકૂફ , નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
Not Set/બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની 44 રનથી જીત , વેસ્ટ ઈન્ડિઝ 193 રનમાં ઓલઆઉટ , ભારતે બનાવ્યા હતા 237 રન , ભારતે 3 વન ડેની શ્રેણી 2-0 થી જીતી , ત્રીજી અને છેલ્લી વન ડે 11 ફેબ્રુઆરીએ
Gujarat/રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, ACP ની કથિત ઓડિયો ક્લિપ થઈ હતી વાઇરલ, ACP દિયોરાની કથીત ઑડિયો આવ્યો સામે, ધનંજય ફાઇનાંસના ઘનશ્યામ પાંભારની ઑડીયો, વહીવટ અને સમાધાનનો ઑડિયો ક્લિપમાં ઉલ્લેખ, 32 કરોડની મિલકત પચાવ્યાનો આરોપ, ACP જે. એસ. ગેડમને સોંપવામાં આવી તપાસ